________________
૧૧૩
પ્રશ્નોત્તરી ભાગ-૩
૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ર, ઉદય-સત્તાભાંગા ૨ x ૫ =
૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ : ૨ x ૫ = ૧૦. ૫૧૮. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકના બંધે ૧ ભાગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન
૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગા ૧, ઉદય-સત્તાભાંગા ૫,
બંધોદય-સત્તાભાંગા ૫. ૫૧૯. અબંધે સંવેધ ભાંગા તથા અબંધ અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય?
અબંધે ૦ ભાંગો, એકના બંધે ૧ ભાગો, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧.બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૪. બંધોદય-સત્તાભાંગા ૪, અબંધે અનુદયે ૦ ભાગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદય-સત્તાભાંગા ૩ થાય છે.
ત્રણયોગને વિષે સંવેધ ભાંગાનું વર્ણન પ૨૦. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેદ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ x ૪
= ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદય" સત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૪૯૬ ૧ = ૧૯૨. પર૧. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ X ૯૬ ૪ ૩ =
૧૭૨૮. પર૨. બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા
૧૯૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૧૯૨ + ૫૭૬ = ૭૬૮, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૨૮૮ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા
૧૯૨ + ૧૭૨૮ = ૧૯૨૦. પર૩. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?