SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૧૦૧ - ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા 1 ૯૬ ૪ ૪ = ૭૬૮. ૪૫૧. નવના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૪. ૪, ૫, ૬, ૭, ઉદયભાંગા ૧૯૨, સત્તાસ્થાન પ.૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૧૯૨ + ૧૯૨ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૨૮૮ + ૩૮૪ = ૬૭૨, બંધોદય-સત્તાભાંગા પ૭૬ + ૭૬૮ = ૧૩૪૪. ૪૫૨. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ બે પ્રકૃતિનું ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨,૧૧, બંધોદયભાંગા ૧૨ ૧ = ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ x ૬ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ : ૧૨ 1 ૬ = ૭૨ ૪૫૩. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ચારના બંધે ૧ ભાગો, ઉદય ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગા ૧ ૪ ૪ = ૪, ઉદય સત્તાભાંગા ૪ x ૬= ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ / ૪ x ૬ = ૨૪. ૪૫૪. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ત્રણના બંધે ૧ ભાંગો, ઉદય ત્રણ પ્રકૃતિનું ઉદયભાંગા ૩, સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગા ૧ + ૩ = ૩, ઉદય-સત્તાભાંગા ૩ * ૫ = ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ : ૩ ૪ ૫ = ૧૫. ૪૫૫. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બેના બંધ ૧ ભાંગો, ઉદય ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, ઉદયભાંગા ૨, બંધોદયભાંગા ૧ 1 ૨ = ૨, ઉદય-સત્તાભાંગા ર 1 ૫ = ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૨ x ૫ = ૧૦. ૪૫૬. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? એકના બંધે ૧ ભાંગો, ઉદય ૧ પ્રકૃતિનું ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગા ૧ : ૧ = ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ઉ
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy