________________
૯૨
કર્મગ્રંથ-૬ ૧ ૪ ૩૨ = ૩૨, બંધોદય-સત્તાભાંગા ૪ ૪ ૩૨ x ૧ = ૧૨૮. ૪૦૫. નરકગતિમાં ત્રીજા ગુણકે. સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ત્રણ કષાય, ૧ યુગલ, ૧ વેદ, મિશ્ર મો. ૭ ના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨૪ ૮ = , ૧૬, ઉદય-સત્તાબાંગા ૮૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૮ ૩
= ૪૮. ૪૦૬. ત્રીજા ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ૨ ભાંગા, ૭+ ભય આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩.
૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ : ૮= ૧૬, ઉદય-સત્તાભાંગા ૮૪ ૩
= ૨૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૮ x ૩ = ૪૮. ૪૦૭. ત્રીજા ગુણકે. આના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ર ભાંગા, ૭+ જુગુ આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩.
૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૮ = ૧૬, ઉદય-સત્તાભાંગા ૮ : ૩
= ૨૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૮ : ૩ = ૪૮. ૪૦૮. ત્રીજા ગુણકે. નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ૭ + ભય + જુગુ નવના ઉદયે ૮ ભાંગા,
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાગ ૨ ૮ = ૧૬, ઉદય
સત્તાભાંગા ૮ x ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૨ ૮ ૩ = ૪૮. ૪૦૯. ત્રીજા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદય
સત્તાભાંગા ૩૨ ૩=૯૬, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૩૨ ૪ ૩ = ૧૯૨. ૪૧૦. નરકગતિને વિષે ચોથા ગુણકે. છના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ત્રણ કષાય, ૧ યુગલ, ૧ વેદ, છના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૨૮, ૨૧ બંધોદયભાંગા ૨ x ૮ = ૧૬, ઉદયસત્તાભાંગા ૮ 1 ૨ = ૧૬, બંધોદય-સત્તાભાંગા ૨ x 2 1 ૨ = ૩ર.