________________
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
ભાગ ૩ પ્રશ્નોત્તરી મોહનીય કર્મનો સામાન્ય સંવેધ
ચૌદ ગુણસ્થાનકમાં, જીવભેદોમાં તથા
બાસઠ માર્ગણાઓને વિષે સંવેધ ભાંગાઓને જણાવતું વર્ણન
૧.
જે
છે
છે છે
બાવીશના બંધે ઉદય તથા સત્તાસ્થાનો કેટલા હોય? ક્યા? બાવીશના બંધે ૪ ઉદય સ્થાનક ૭, ૮, ૯, ૧૦, સત્તાસ્થાનો ૩. ૨૮, ૨૭, ૨૬, ૭ના ઉદયે ૨૮, આઠના ઉદયે ૩. ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૩. ૨૮, ૨૭, ૨૬, ૧૦ના ઉદયે ૩. ૨૮, ૨૭, ૨૬ કુલ ૧૦ એકવીશના બંધે ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા? એકવીશના બંધે ૩ ઉદય સ્થાનક, એક સત્તાસ્થાનક હોય છે. ૭, ૮, ૯ (૩) ઉદય, ૨૮નું એક સત્તાસ્થાનક, સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮ હોય. સત્તરના બંધે ત્રીજા ગુણકે. ઉદય-સત્તાસ્થાનો કેટલા કેટલા હોય? સત્તરના બંધે ત્રીજા ગુણકે.. ત્રણ ઉદયસ્થાનક (૭, ૮, ૯), ત્રણ સત્તાસ્થાનક (૨૮, ૨૭, ૨૪) હોય, સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૪ હોય છે. સત્તરના બંધે ચોથા ગુણકે. ઉદય-સત્તાસ્થાનો કેટલા કેટલા હોય? ક્યા? સત્તરના બંધે ચોથા ગુણકે.. ચાર ઉદયસ્થાનક (૬, ૭, ૮, ૯) સત્તાસ્થાનક ૫ (૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧) હોય છે, છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨, ૨૧, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ નવના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ હોય છે.