________________
૯O
કર્મગ્રંથ-૬
૧૯. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-મિશ્ર મોહહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-મિશ્ર મોહ.હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-મિશ્ર મોહ.હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. અપ્રત્યાખ્યાનય-પ્રત્યાખ્યાનય-સંજ્વલનલોભ-મિશ્ર મોહઅરતિ-શોક-પુરૂષવેદ. ૨૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-મિશ્ર મોહઅરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-મિશ્ર મોહ.
અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૪૬ સાતના ઉદયની ચોથી ચોવીસીના ભાંગા કયા કયા હોય? ઉઃ સાતના ઉદયની ચોથી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા.
૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન ક્રોધ-ભય-હાસ્ય-રતિપુરૂષવેદ. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-હાસ્ય-રતિસ્ત્રીવેદ. ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલન ક્રોધ-ભય-હાસ્ય-રતિનપુંસકવેદ. ૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-અરતિ-શોકપુરૂષવેદ. ૫. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-અરતિ-શોકસ્ત્રીવેદ. ૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-અરતિ-શોક નપુંસકવેદ. ૭. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનય-સંજવલનમાન-ભય-હાસ્ય-રતિપુરૂષવેદ. ૮. પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-હાસ્ય-રતિ- “