SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ કર્મગ્રંથ-૬ ૧૫. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીમાયા હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીમાયા અતિ-શોક-પુરૂષવેદ. ૧૭. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીમાયા અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીમાયા અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીલોભ હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીલોભ હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીલોભ હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીલોભ અતિ-શોક-પુરૂષવેદ. ૨૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીલોભ અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલન-અનંતાનુબંધીલોભ અતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૪૫ સાતના ઉદયની ત્રીજી ચોવીસીના ભાંગા કયા કયા હોય ? ઉ : સાતના ઉદયની ત્રીજી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિશ્ર મોહ.-હાસ્યરતિ-પુરૂષવેદ. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિશ્ર મોહ.-હાસ્યરતિ-સ્ત્રીવેદ. ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિશ્ર મોહ.-હાસ્યરતિ-નપુંસકવેદ. ૪, અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિશ્ર મોહ.-અતિ
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy