SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉ : રતિ-નપુંસકવેદ. ૨૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય.મોહ-ભય-જુગુપ્સા-અરતિશોક-પુરૂષવેદ. ૨૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્પ.મોહ-ભય-જુગુપ્સા-અરતિશોક-સ્ત્રીવેદ. ૨૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ.મોહ-ભય-જુગુપ્સા-અરતિ શોક-નપુંસકવેદ. પ્ર.૩૪૩ સાતના ઉદયની પહેલી ચોવીસીના ચોવીસ ભાંગા કયા કયા હોય? સાતના ઉદય પહેલી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિથ્યાત્વ-હાસ્યરતિ-પુરૂષદ. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિથ્યાત્વ-હાસ્યરતિ-સ્ત્રીવેદ. ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિથ્યાત્વ-હાસ્યરતિ-નપુંસકવેદ. ૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિથ્યાત્વ-અરતિશોક-પુરૂષવેદ. ૫. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-મિથ્યાત્વ-અરતિશોક-સ્ત્રીવેદ. ૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનય-સંજ્વલનક્રોધ-મિથ્યાત્વ-અરતિશોક-નપુંસકવેદ. ૭. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-મિથ્યાત્વ-હાસ્યરતિ-પુરૂષવેદ. ૮. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-મિથ્યાત્વ-હાસ્યરતિ-સ્ત્રીવેદ. ૯. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-મિથ્યાત્વ-હાસ્યરતિ-નપુંસકવેદ. ૧૦. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-મિથ્યાત્વ-અરતિશોક-પુરૂષવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy