SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ જુગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્પ.મોહજુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય.મોહજુગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્પ.મોહજુગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય.મોહજુગુપ્સા-અરતિ-શોક-પુરૂષદ. ર૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્પ.મોહજુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ-સમ્પ.મોહ જુગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૪૨ આઠના ઉદયની અગ્યારમી ચોવીસીના ભાંગા કેટલા થાય? કયા કયા ? આઠના ઉદયની અગ્યારમી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. પ્રત્યાખ્યાનય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભય-જુગુપ્સા-હાસ્યરતિ-પુરૂષવેદ. ૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભય-જુગુપ્સા-હાસ્યરતિ-સ્ત્રીવેદ. ૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્યમોહ-ભય-જુગુપ્સા-હાસ્યરતિ-નપુંસકવેદ. ૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભય-જુગુપ્સા-અરતિશોક-પુરૂષદ. ૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભય-જુગુપ્સા-અરતિશોક-સ્ત્રીવેદ. ૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભય-જીગુસા-અરતિશોક નપુંસકવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy