SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ કર્મગ્રંથ-૬ ઉ : પ્ર.૩૪૦ આઠના ઉદયની નવમી ચોવીસીના ભાંગા કેટલા થાય ? કયા કયા ? આઠના ઉદયની નવમી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભયહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભયહાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભયહાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભયઅતિ-શોક-પુરૂષવેદ. ૫. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભયઅરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-ભયઅતિ-શોક નપુંસકવેદ. ૭. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૮. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહહાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહ-ભય હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહ-ભયઅરતિ-શોક-પુરૂષવેદ. ૧૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહ-ભયઅરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહ-ભયઅતિ-શોક-નપુંસકવેદ. ૧૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સમ્ય.મોહ-ભયહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૧૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સમ્ય.મોહ-ભય -ભય ૩-ભય
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy