SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ સમ્યકત્વમોહનીય-અરતિ-શોક-પુરૂષવેદ. ૨૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-ભય-જુગુપ્સા સમ્યકત્વમોહનીય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-ભય-જુગુપ્તા સમ્યકત્વમોહનીય-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૩ર આઠના ઉદયની પહેલી ઉદય ચોવીસીના ભાંગા કયા કયા હોય? ઉ: આઠના ઉદયની પહેલી ચોવીસીના ચોવીસ ઉદય ભાંગા આ પ્રમાણે ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-મિથ્યાત્વહાસ્ય-રતિ-પુરૂષદ. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-મિથ્યાત્વહાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-મિથ્યાત્વહાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-મિથ્યાત્વઅરતિ-શોક-પુરૂષવેદ. ૫. અપ્રત્યાખ્યાનય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-મિથ્યાત્વઅરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનક્રોધ-ભય-મિથ્યાત્વઅરતિ-શોક-નપુંસકવેદ. ૭. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-મિથ્યાત્વહાસ્ય-રતિ-પુરૂષવેદ. ૮. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનમાન-ભય-મિથ્યાત્વહાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-મિથ્યાત્વહાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-મિથ્યાત્વ અરતિ-શોક પુરૂષવેદ. ૧૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-મિથ્યાત્વઅરતિ-શોક-સ્ત્રીવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy