SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ' ભય-જુગુપ્સા-નપુંસકવેદ-મિશ્રમોહનીય. ૧૯. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-ભયજુગુપ્સા-પુરૂષવેદ-મિશ્રમોહનીય. ૨૦. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ-હાસ્ય-રતિ-ભયજુગુપ્સા-સ્ત્રીવેદ-મિશ્રમોહનીય. ૨૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ-હાસ્ય-રતિ-ભયજુગુપ્સા-નપુંસકવેદ-મિશ્રમોહનીય. ૨૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ-શોકભય-જુગુપ્સા-પુરૂષવેદ-મિશ્રમોહનીય. ૨૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ-શોકભય-જુગુપ્તા-સ્ત્રીવેદ-મિશ્રમોહનીય. ૨૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ-શોક ભય-જુગુપ્સા-નપુંસકવેદ-મિશ્રમોહનીય. પ્ર.૩૩૧ નવના ઉદયની છઠ્ઠી ચોવીસીના ચોવીસ ભાંગા કયા ક્યા હોય? નવના ઉદયની છઠ્ઠી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનોધ-ભય-જાગુપ્તા સમ્યકત્વમોહનીય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-જાગુપ્તા સમ્યકત્વમોહનીય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-ગુપ્તા સમ્યકત્વમોહનીય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-જુગુપ્સા સમ્યકત્વમોહનીય-અરતિ-શોક-પુરૂષવેદ. ૫. અપ્રત્યાખ્યાનય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-ગુપ્તા સમ્યકત્વમોહનીય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-જુગુપ્સા સમ્યકત્વમોહનીય-અરતિ-શોક-નપુંસકવેદ. ૭. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-જાગુપ્તા સમ્યકત્વમોહનીય-હાસ્ય-રતિ-પુરૂષવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy