SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દર કર્મગ્રંથ-૬ રતિ-ભય-જીગુપ્સા-સ્ત્રીવેદ. ૧૫. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-હાસ્ય રતિ-ભય-જીગુપ્સા-નપુંસકવેદ. ૧૬. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-અરતિ શોક-ભય-જીગુપ્સા-પુરૂષવેદ. ૧૭. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-અરતિ શોક-ભય-જીગુપ્સા-સ્ત્રીવેદ. ૧૮. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-અરતિ શોક-ભય-જાગુપ્સા-નપુંસકવેદ. ૧૯. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-હાસ્યરતિ-ભય-જીગુપ્સા-પુરૂષવેદ. ૨૦. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-હાસ્યરતિ-ભય-ભ્રુગુપ્સા-સ્ત્રીવેદ. ૨૧. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-હાસ્ય રતિ-ભય-જીગુપ્સા-નપુંસકવેદ. ૨૨. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ શોક-ભય-જીગુપ્સા-પુરૂષવેદ. ૨૩. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અતિ શોક-ભય-જાગુપ્સા-સ્ત્રીવેદ. ૨૪. અનંતા-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ શોક-ભય-જાગુપ્સા-નપુંસકવેદ. પ્ર.૩૩૦ નવના ઉદયની પાંચમી ચોવીસીના ચોવીસ ભાંગા કયા કયા હોય ? નવના ઉદયની પાંચમી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિ-ભય 6: જુગુપ્સા-પુરૂષવેદ-મિશ્રમોહનીય. જાગુપ્સા-સ્ત્રીવેદ-મિશ્રમોહનીય. જુગુપ્સા-નપુંસકવેદ-મિશ્રમોહનીય. ૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિ-ભય ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિ-ભય
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy