SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કર્મગ્રંથ-૬ ઉદયપદ પર (૫ + ૧૮ + ૨૧ + ૮) પદવૃંદ ૧૨૪૮ (૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨) બંધોદયભાંગા ૩૮૪, બંધ ર x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર. ૬૫૩ આહારીને વિષે છઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ આહારીને વિષે છઠા ગુણસ્થાનકે બંધ ભાંગા ર સાતમા ગુણસ્થાનકે બંધ ભાંગો ૧ ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭ર + ૨૪) ઉદયપદ ૪૪ (૪ + ૧૫ + ૧૮ + ૭) પદવૃંદ ૧૦૫૯ (૯૯ + ૩૬૦ + ૪૩ર + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ / ૧૯૨ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર.૬૫૪ આહારીને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ આહારીને વિષે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ (૨૪+ ૪૮ + ૨૪) ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૯ + ૨૪૦+ ૧૪૪) બંધોદયભાંગા ૯૬, બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૬૫૫ આહારીને વિષે પાંચ આદિ બંધના બંધાદિ ભાંગ કેટલા હોય? ઉઃ આહારીને વિષે પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન રનું, ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪, બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy