SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ઉ ઃ કર્મગ્રંથ-૬ સન્ની પંચેન્દ્રિયપર્યાપ્તા જીવોને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪ ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨. ૭ના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૭ X ૧ = ૭ ઉ : પદ્મવૃંદ ૨૪ x ૭ = ૧૬૮. ૮ના ઉદયે ભાંગા ૭૨, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૨૪ ૪ ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ થાય. નવના ઉદયે ભાંગા ૭૨, ઉદયપદ ૯ × ૧ = ૯ X ૩ = ૨૭ પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ X ૩ = ૬૪૮ દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦૪૧=૧૦ પદવૃંદ ૧૦ x ૨૪ = ૨૪૦ ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮ પદવૃંદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. બંધભાંગા ૬ X ૧૯૨ = ૧૧૫૨ બંધોદય ભાંગા. પ્ર.૪૦૮ સન્નીપર્યામા જીવોને એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા થાય ? કયા ? સન્નીપર્યામા જીવોને એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯, ઉદયભાંગા ૯૬, ઉદયપદ ૩૨, પદવૃંદ ૭૬૮. સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૭ x ૨૪=૧૬૮ આઠના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદ્મવૃંદ ૨૪ ૪ ૮ = ૧૯૨ X ૨ = ૩૮૪. નવના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૯X ૧=૯ પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ ભાંગા. ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨ થાય. પદ્મવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮ થાય છે.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy