SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૩ ૨૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ-શોકપુરૂષવેદ. ૨૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અતિ-શોકસ્ત્રીવેદ. ૨૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અતિ-શોકનપુંસકવેદ. 6: પ્ર.૩૫૪ છના ઉદયની બીજી ચોવીસીના ભાંગા કયા કયા હોય ? છના ઉદયની બીજી ચોવીસીના ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-અતિ-શોક-પુરૂષવેદ. ૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-ભય-અતિ-શોક નપુંસકવેદ. ૭. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૮. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-અતિ-શોક-પુરૂષવેદ. ૧૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-ભય-અતિ-શોક-નપુંસકવેદ. ૧૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૧૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૧૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-ભય-અતિ-શોક-પુરૂષવેદ. ૧૭. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-ભય-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy