________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૦૧
૧૪. સંજ્વલનમાયા-સમ્ય.મોહ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૧૫. સંજ્વલનમાયા-સમ્ય.મોહ-ભય-ભ્રુગુપ્સા-હાસ્ય-રતિનપુંસકવેદ.
૧૬. સંજ્વલનમાયા-સમ્ય.મોહ-ભય-જીગુપ્સા-અતિ-શોક-પુરૂષવેદ. ૧૭. સંજ્વલનમાયા-સમ્ય.મોહ-ભય-જીગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. સંજ્વલનમાયા-સમ્ય.મોહ-ભય-ભ્રુગુપ્સા-અરતિ-શોકનપુંસકવેદ.
૧૯. સંજ્વલનલોભ-સમ્ય.મોહ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. સંજ્વલનલોભ-સમ્ય.મોહ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. સંજવલનલોભ-સમ્ય.મોહ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિનપુંસકવેદ.
૨૨. સંજ્વલનલોભ-સમ્ય.મોહ-ભય-જાગુપ્સા-અતિ-શોક-પુરૂષવેદ. ૨૩. સંજ્વલનલોભ-સમ્ય.મોહ-ભય-જીગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. સંજ્વલનલોભ-સમ્ય.મોહ-ભય-જાગુપ્સા-અતિ-શોકનપુંસકવેદ.
પ્ર.૩૫૩ છના ઉદયની પહેલી ચોવીસીના ભાંગા કયા કયા હોય ?
હું :
છના ઉદયની પહેલી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિપુરૂષવેદ.
૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિનપુંસકવેદ.
૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-અતિ-શોકપુરૂષવેદ.
૫. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-અતિ-શોકસ્ત્રીવેદ.
૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-અતિ-શોક નપુંસકવેદ.