________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૯૭.
નપુંસકવેદ. ૨૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સભ્ય મોહ-ભય-અરતિ-શોકપુરૂષવેદ. : ૨૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્પ.મોહ-ભય-અરતિ-શોક
સ્ત્રીવેદ. ૨૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય.મોહ-ભય-અરતિશોક
નપુંસકવેદ. પ્ર.૩૫૦ સાતના ઉદયની આઠમી ચોવીસીના ભાંગા કયા કયા હોય? ઉ : સાતના ઉદયની આઠમી ચોવીસીના ભાંગા આ પ્રમાણે જાણવા.
૧. પ્રત્યાખ્યાનીય-સંજવલન ક્રોધ-સમ્ય.મોહ-જુગુપ્સા-હાસ્ય-રતિપુરૂષવેદ. ૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્પ.મોહ-જુગુપ્સા-હાસ્ય-રતિસ્ત્રીવેદ. ૩. પ્રત્યાખ્યાનીય-સંજવલનક્રોધ-સમ્ય.મોહ-જુગુપ્સા-હાસ્ય-રતિનપુંસકવેદ. ૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્પ.મોહ-જુગુપ્સા-અરતિ-શોકપુરૂષવેદ. ૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-જુગુપ્સા-અરતિ-શોકસ્ત્રીવેદ. ૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સભ્ય મોહ-જુગુપ્સા-અરતિ-શોક નપુંસકવેદ. ૭. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહ-જુગુપ્સા-હાસ્ય-રતિપુરૂષવેદ. ૮. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહ-જુગુપ્સા-હાસ્ય-રતિસ્ત્રીવેદ. ૯. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહનગુપ્તા-હાસ્ય-રતિનપુંસકવેદ. ૧૦. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય.મોહજુગુપ્સા-અરતિ-શોકપુરૂષવેદ.