SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ શોક-નપુંસકવેદ. ૧૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-જુગુપ્સા-હાસ્યરતિ-પુરૂષવેદ. ૧૪. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-જુગુપ્સા-હાસ્યરતિ-સ્ત્રીવેદ. ૧૫. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-જુગુપ્સા-હાસ્યરતિ-નપુંસકવેદ. ૧૬. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-જુગુપ્સા-અરતિશોક-પુરૂષવેદ. ૧૭. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-જુગુપ્સા-અરતિશોક-સ્ત્રીવેદ. ૧૮. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-જુગુપ્સા-અરતિશોક-નપુંસકવેદ. ૧૯. અપ્રત્યાખ્યાનય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-જુગુપ્સા-હાસ્યરતિ-પુરૂષવેદ. ૨૦. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ-જુગુપ્સા-હાસ્યરતિ-સ્ત્રીવેદ. ૨૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ-જુગુપ્સા-હાસ્યરતિ-નપુંસકવેદ. ૨૨. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-જુગુપ્સા-અરતિશોક-પુરૂષવેદ. ૨૩. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-જાગુણા-અરતિશોક-સ્ત્રીવેદ. ૨૪. અપ્રત્યાખ્યાનય-પ્રત્યાખ્યાનીય-સંજવલનલોભ-જુગુપ્સા-અરતિ શોક-નપુંસકવેદ. પ્ર.૩૪૮ સાતના ઉદયની છઠ્ઠી ચોવીસીના ભાંગા કયા કયા હોય ? ઉઃ સાતના ઉદયની છઠ્ઠી ચોવીસીના-ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય.મોહ-હાસ્યરતિ-પુરૂષવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy