________________
આ સપ્તતિકા નામા પદ્ધ કરથ પ્રશ્નોતરી
(ભાગ - ૨)
પ્ર. ૧ મોહનીય કર્મનાં બંધસ્થાનો કેટલા હોય? કયા કયા? ઉ: મોહનીય કર્મનાં બંધસ્થાનો ૧૦ હોય તે આ પ્રમાણે.
૧. બાવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન ૨. એકવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન ૩. સત્તર પ્રવૃતિઓનું બંધસ્થાન ૪. તેર પ્રકૃતિઓનું બંધસ્થાન ૫. નવ પ્રકૃતિઓનું બંધસ્થાન ૬. પાંચ પ્રકૃતિઓનું બંધસ્થાન ૭. ચાર પ્રકૃતિઓનું બંધસ્થાન ૮. ત્રણ પ્રકૃતિઓનું બંધસ્થાન
૯. બે પ્રકૃતિઓનું બંધ સ્થાન ૧૦. એક પ્રકૃતિનું બંધ સ્થાન હોય.
બાવીસ ઈક્કલીસા સારસં તેર સેવ નવ પંચ ચઉતિગ દુર્ગા ચ ઈ%
બંધ ટઠાણાણિ મોહસ્સ / ૧૨ / ભાવાર્થ: બાવીસ-એકવીસ-સત્તર-તેર અને નવ તથા પાંચ - ચાર - ત્રણ - બે
અને એક એમ મોહનીય કર્મનાં બંધસ્થાનો હોય છે. તે ૧૨ ..
એગં વ હોવ ચઉરો એ તો એગાહિઆ દસુક્કોસા/
હેણ મોહણિજે
ઉદય ટઠાણાણિ નવ હુતિ / ૧૩ / ભાવાર્થ : સામાન્યથી મોહનીયને વિષે નવ ઉદય સ્થાનો હોય છે. એક-બે
ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ અને દસ પ્રકૃતિઓનું હોય. આ ૧૩ .
અઠય સત્તય છચ્ચક તિગ દુગ એગાહિઆ ભવે વીસા/