________________
ઉ ર અભવ્ય, મિથ્યાત્વ. ૬૬૬. બેતાલીશ ભાંગાવાલી માર્ગણા કેટલી હોય? ૧ ૮,૩-વેદ, ૩-જ્ઞાન,અવધિદર્શન ક્ષાયિકસમકત. ૬૬૭. તેતાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ. ૭,૩ અજ્ઞાન, અવિરતિ, પહેલી ત્રણલેશ્યા. ૬૬૮. પીસ્તાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૧ શુકલેશ્યા. ૬૬૯. સૂડતાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ. ૪ ચારકષાય ૬૭૦. પંચાવન ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૬, ૩-યોગ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, આહારી. ૬૭૧. સાંઈઠ (૬૦) ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૪, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, સન્ની, ભવ્ય.
સંવત ૨૦૪૭ ના ફાગણ વદ ૯ થી શરૂ કરી સંવત ૨૦૪૭ ચૈત્ર સુદ ૧ ના દિવસે શ્રી નમિનાથ સ્વામીની છત્ર છાયામાં પરમારાથ્યપાદ પ્રાતઃસ્મરણીયપૂ ગુરૂદેવશ્રીજીનાં સાનિધ્યમાંપૂ.આ.વિ. દાન સૂરીશ્વજી જ્ઞાન મંદિરમાં પૂર્ણ કરેલ છે. સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ ભાગ ૧ પ્રશ્નોત્તરી સમાપ્ત
ગાથા ૧ થી ૧૧.