________________
ઉ ૨૦. અથવા-૧૯, તિર્યંચના-૮/૭, મનુષ્ય-૭,દેવ-૫ = ૧૯/૨૦. ૫૭૨. ભવ્ય-અભવ્ય વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૭૩. ક્ષાયિકસમકતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૫. નરક-૩, તિર્થંચ-૩, મનુષ્ય-૬, દેવ-૩ = ૧૫. પ૭૪. ક્ષયોપશમ સમકતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૦. નરક-૪, તિર્યંચ-૬, મનુષ્ય-૬, દેવ-૪, = ૨૦. ૫૭૫. ઉપશમ સમકિતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૬. નરક-૩, તિર્યંચ-૫, મનુષ્ય-૫, દેવ-૩ = ૧૬. ૫૭૬. મિથ્યાત્વને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૭૭. સાસ્વાદનનેવિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૬. નરક-૫, તિર્યંચ-૮, મનુષ્ય-૮, દેવ-૫ = ૨૬. ૫૭૮. મિશ્ર સમકતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ. ૧૬. નરક-૩, તિર્યંચ-૫, મનુષ્ય-પ, દેવ-૩, ૧૬. પ૭૯. સન્ની આહારીને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ. ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. ૫૮૦. અસશી ને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૪. નરક-૦, તિર્યંચ-૯, મનુષ્ય-૫, દેવ-૦ = ૧૪. ૫૮૧. અણાહારી વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૪. નરક-૧, તિર્યંચ-૧, મનુષ્ય-૧, દેવ-૧ = ૪. ૫૮૨. આયુષ્યના અઠ્ઠાવીશ ભાંગા હોય એવી કેટલી માર્ગણા હોય? ઉ ૨૩, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-કષાય, ૩-અજ્ઞાન,
અવિરતિ, ચલુ અચક્ષુદર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
સન્ની, આહારી. ૫૮૩. આયુના છવ્વીશ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક સાસ્વાદન સમકત.