________________
ઉ
૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમકિત, સન્ની, આહારી, અણાહારી. ૪૭૭. નરકાયુષ્યનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૨૬. નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકર્વેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ર-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. ૪૭૮. નરકાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૨ (મ.ન. મ.ન.) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક,
સન્ની, આહારી. ૪૭૯. નરકાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૩ (૦.ન. તિન) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૫ સમકિત (ક્ષાયિક સમકિત સિવાય ૫
સમકિત સમજવા) સન્ની આહારી = ૩૩ ૪૮૦. નરકાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
(૦.ન.મ.ન.) ૩૪ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસક્વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-લેશ્યા, ૩
દર્શન, ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, આહારી. ૪૮૧. નરકાયુષ્યના પાંચેય ભાંગા હોય એવી માર્ગણા કેટલી?
૨૬,નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકવેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૩-લેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,સન્ની, આહારી. ૪૮૨. નરકાયુષ્યના ૧.૩.૪.૫ ભાંગા હોય એવી માર્ગણા કેટલી? ઉ પાંચ, ૩-જ્ઞાન, અવધિદર્શન, ક્ષયોપશમસમકત. ૪૮૩. નરકાયુષ્યનાં ૧.૩.૫ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક ક્ષાયિકસમકત.
૭૬