________________
૮૮.
૮૯.
૯૦.
ઉ
૮૭. દર્શનાવરણીયની ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કઈ રીતે? ઉ
જયારે જીવોને પાંચ પ્રકારની નિદ્રામાંથી કોઈપણ નિદ્રા નો ઉદય ન હોય ત્યારે આ ઉદય સ્થાન હોય છે. દર્શનાવરણીયની ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેટલા ગુણસ્થાનક સુધી
હોય? ઉ એક થી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય.
દર્શનાવરણીયની પાંચ પ્રકૃતિનું ઉદય સ્થાન કઈ રીતે? જયારે જીવોને પાંચ નિદ્રામાંથી કોઈપણ એક નિદ્રાનો ઉદય થાય ત્યારે ચાર દર્શનાવરણીય એક નિદ્રા પાંચનો ઉદય ગણાય છે. દર્શનાવરણીયની પાંચ પ્રકૃતિનું ઉદય સ્થાન કેટલા ગુણસ્થાનક સુધી હોય? તેના ઉદય સ્થાન કેટલા થાય? પાંચ નિદ્રાની અપેક્ષાએ પાંચ ઉદય સ્થાન ગણાય ૧. ચાર દર્શનાવરણીય + ૧ નિદ્રા =૫ ૧ થી બારમાના ઉપાજ્ય
સમય ૨. ચાર દર્શનાવરણીય + ૧ પ્રચલા = ૫ સુધી હોય છે. ' ૩. ચાર દર્શનાવરણીય + ૧ નિદ્રા નિદ્રા, આ ત્રણ ૧ થી ૬ ૪. ચાર દર્શનાવરણીય + ૧ પ્રચલા પ્રચલા, ગુણ સ્થાનક સુધી
૫. ચાર દર્શનાવરણીય + ૧ થીણધ્ધી. હોય ૯૧. દર્શનાવરણીયનાં ચાર અને પાંચ બે ઉદયસ્થાન શાથી થાય છે? ઉ દર્શનાવરણીયની ચાર પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી ચારનો ઉદય તો
અવશ્ય હોય જ. માટે ચારના ઉદયથી ગણાય તથા નિદ્રાનો ઉદય અધ્રુવોદયી પ્રકૃતિ હોવાથી કોઈ કાળે ઉદયમાં હોય અથવા ન હોય માટે અધવોદયી ગણાય છે. તેથી જયારે એક ઉદયમાં હોય ત્યારે પાંચ નો ઉદય ગણાય છે. તથા પાંચ નિદ્રામાંથી કોઈપણ જીવને કોઈપણ કાળે
ઉદયમાં હોય ત્યારે એક જ હોય છે. ૯૨. નિદ્રાનો ઉદય સામાન્ય રીતે કયાં સુધી હોય? તથા મતાંતરે કયાં સુધી
હોય? સામાન્ય રીતે નિદ્રાનો ઉદય ઉપશમ શ્રેણીમાં વિદ્યમાન જીવોને
૨૧