________________
૧૧ ૧૧
૧૧
શ્રી નવા વાડજ (ચંપકનાર)સ્થાનકવાસી જૈનસંઘ, નવા વાડજ, અમદાવાદ, શ્રી હિંમતભાઈ શામળદાસ શાહ, અમદાવાદ-૧૪. વિ. સા. શ્રી મૃગેન્દ્રશ્રીજી મ.સા.ની નિશ્રામાં વિ. સા. શ્રી રાજેન્દ્ર શ્રી મ. સાનાં પ્રશિપ્યા સા. શ્રી વિનયધર્માશ્રી મ. સા.ની વર્ધમાન તપની ઓળીની પૂર્ણતા પ્રસંગે જ્ઞાનનખાતાની પ્રતો હ.સા. શ્રી દમિતધર્માશ્રી મ.સા., ગોપીપુરા, સૂરત. સ્વ. માતુશ્રી સરસ્વતીબહેનના અરમાર્થે, પંડિતાશ્રી ભદ્રાબહેન ઝવેરી તરફથી, સુભાષ ચોક, ગોપીપુરા, સૂરત. પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ, શાંતિનિકેતન, તિથલ, વલસાડ, (પ્રેરક-મુનિવર્યશ્રી બંધુ ત્રિપુટી) શ્રી ભાનુપ્રભાસેનેટોરિયમ ટ્રસ્ટ, માદલપુર, અમદાવાદ તરફથી સ્વ.આ. ભ. શ્રી ભાનુચસૂરિ મ. સા.ની સ્મૃત્યર્થે; પ્રેરક વિ. વિ. મુનિશ્રી સુબોધ વિ. મ. સા. વિદુષી સાધ્વીજીશ્રી કંચનશ્રી મ. સા. થરાવાળાની પ્રેરણાથી, શ્રી થરા જૈન સંઘ તરફથી. વિ. સા. શ્રી પ્રિયંવદાશ્રી મ. સા.ની પ્રેરણાથી, એ સગૃહસ્થ તરફથી. વિ. સા. શ્રી શિવતિલકશ્રીજી મ. સા.નાં શિપ્યા વિ. સા. શ્રી મૃગેશ્રી મ. સા.ની સત્રેરણાથી સા. શ્રી મૃગલક્ષ્મીશ્રી મ. સા. તથા સા. શ્રી સમવર્ષાશ્રી મ.સા.ના શ્રેણીતપનિમિત્તે જ્ઞાનખાતામાંથી, લીમડા ઉપાશ્રય, માળી ફળિયા, ગોપીપુરા, સૂરત. વિ. સા શ્રી હિતજ્ઞાશ્રી મ.સા.ની પ્રેરણાથી, ૧૧ બી, જેતલ, ખાનપુર, બઈ સેન્ટર, અમદાવાદ (જ્ઞાનખાતામાંથી). આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મ.સા.નાં આજ્ઞાવર્તી સા. શ્રી સુલોચનાશ્રી મ.સા.ની પ્રેરણાથી, હસ્તગિરિ એપાર્ટમેન્ટ, પાણીની ટાંકી સામે, સાબરમતી, અમદાવાદ (જ્ઞાનખાતાની પ્રતો). શ્રી વિજયવલ્લભસૂરિસ્વાધ્યાયમંદિર, રામનગર, સાબરમતી, અમદાવાદ તરફથી. વિ. સા. શ્રી સુજ્ઞાનશ્રી મ. સા.ની પ્રેરણાથી, અનુમોદનાર્થે. વિ. સાધ્વીજીશ્રી મયણાશ્રી(સૂર્યશિશુ) મ. સા.ની મૃત્યર્થે વિ. સા. શ્રી અમિતગુણાશ્રી મ. સા.ની પ્રેરણાથી શ્રીનાથીશ્રી ઉપાશ્રય, પતાસા પોળ, અમદાવાદ તરફથી.
91
૧૧
૧૧
૧૧
૬૮૫