________________
૧૫
૧ ૫
૧૫
૧૫ વિ. વ. આ. ભ. શ્રી સોમસુંદરસૂરિ મ. સા.નાં આજ્ઞાવર્તિની વિ. સા. શ્રી
સુવર્ણપ્રભાશ્રી મ. સા.ની સત્મરણાથી (જ્ઞાનખાતામાંથી), શાહપુર દરવાજા, અમદાવાદ. એક સગૃહસ્થ તરફથી, સૂરત. શ્રી સાગરગચ્છ જૈન ઉપાશ્રય, ગોપીપુરા, સૂરત તરફથી સા. શ્રી જિનેન્ટશ્રી મ. સા.ની પ્રેરણાથી.
શ્રી વિનોદ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૫ શ્રી ઇન્દ્રવદન ગુલાબચંદ શાહ, વાપી. ૧૫ આ. ભ. શ્રી વિ. ભદ્રકરસૂરિ મ.સા. ની કૃપાથી સુરતવાળા વિ. સા. શ્રી
તારાશ્રી મ. સા..નાં શિપ્યા-પ્રશિપ્યા પ્રવર્તિની વિ. સા. શ્રી જયાશ્રી મ.
સા. આદિની પ્રેરણાથી. ૧૫ ધ્યાનમૂર્તિ અધ્યાત્મયોગી આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા.ની શુભપ્રેરણાથી
વિ. સા. શ્રી હેમન્તશ્રીજી મ. સા.ની પ્રેરણાથી, મિરામ્બિકા જૈન સંઘ, અમદાવાદ તરફથી અનુમાદના. આ શ્રી શાંતિચંદ્રસૂરિ મ. સા.નાં આજ્ઞાવર્તિની વિ. સા. શ્રી ઉત્તમ શ્રીજી મ.સા.નાં શિષ્યા શ્રી વિનયપૂર્ણાશ્રી મ. સા. ના પ્રદેશથી શ્રી સાંચોર જૈન સંઘ તરફથી સા. શ્રી ઉત્તમશ્રીજી મ. સા.ના સ્મરણાર્થે, અમદાવાદ. અધ્યાત્મયોગી આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.નાં આશાવતી સા. શ્રી હિરણશ્રીજી મ.સા.ની પ્રેરણાથી અમૂલ સોસાયટીની બં. નં. ૪
(અમદાવાદ)ની બહેનો તરફથી. ૧૩ વિ. સા. શ્રી કુસુમશ્રી મ. સા.ના દીર્થસંયમર્યાયની અનુમોદનાર્થે એક
સદ્ગૃહસ્થ તરફથી (૧૦મત) તથા સા. શ્રી ચાટયશાશ્રીની પ્રેરણાથી (૩
પ્રત), અમદાવાદ. ૧૩ આનંદસાગરજી મ. સા.ના સમુદાયનાં વિ. સ. શ્રી અમિતક્ષાશ્રી મ.
સા.ની પ્રેરણાથી, ધર્મનગર, અમદાવાદ.
શ્રી સી. સી. શાહ તરફથી. અમદાવાદ. ૧૩ શ્રી મણિલાલ મગનલાલ દલાલ તથા શ્રીમતી ડાહીબેન મણિલાલ
દલાલ પરિવાર ચરીટી ટ્રસ્ટ, અમદાવાદ તરફથી. ૧૧ પ.પૂ. અધ્યાયમૂર્તિ આ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની શુભપ્રેરણાથી
તેમના આજ્ઞાવર્તિ પૂ. સુવ્રતાશ્રીજી મ.સા.ના સુદીર્ઘ સંયમ પર્યાયની ... અનુમોદનાર્થે, અમદાવાદ.
- ૬૮૩
૧ પ.
૧૩