________________
૨૫
૨૫
૨૫
ર
આ. શ્રી ધર્મસૂરિ મ. સા.ના સમુદાયનાં વિ. સા. શ્રી કીર્તિકલાશ્રી મ. સા.ની પ્રેરણાથી૧૫ પ્રત શ્રી પુરપાદાનીય પાર્શ્વનાથ જૈન સંઘ(દેવકીનંદન)ની બહેનો તરફથી, અમદાવાદ. ૧૦ પ્રતો સ્વ. લીલાબહેન ભોગીલાલની પુણ્યસ્મૃતિ નિમિત્તે. વિ. સા. શ્રી મંજુલાશ્રી મ. સા. (મહુવાવાળા)નાં શિષ્યા શ્રી સા. મધુકાન્તાશ્રી મ. સા. તથા વિ.સા. શ્રી મધુલતાશ્રી મ.સા.ની પ્રેરણાથી. શ્રી કોટન ગ્રીન જૈન સંઘ, મુંબઈ તરફથી. શ્રી વિલેપાર્લે જૈન હૈ. મું. પૂ. સંઘ એન્ડ ચેરિટિઝ. વિલેપાર્લે (પ્રેરક ગણિર્યશ્રી જિનરત્નસાગરજી મ.સા. તથા મુનિશ્રી દિવ્યરત્નસાગરજી મ. સા.) શ્રી મર્ચંટ રિલિજિયસ ટ્રસ્ટ, અજન્ટા કો. સેન્ટર, અમદાવાદ-૧૪. શ્રી આત્માનંદ જૈન સભા, ૩૯ ૪૧. ધનજીસ્ટ્રીટ, મુંબઈ-૩ (હ. દામજીભાઈ છેડા). શ્રી આર. કે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સ્વ. શૈલેશભાઈ તથા સ્વ. જયશ્રીબહેનની સ્મૃતિમાં, હ. કીર્તિકુમાર આર. શાહ, અમદાવાદ. શ્રી સગુણાબહેન કાળિદાસ કેશવલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ. શ્રી સુયશ સ્મૃતિ સ્મારક ટ્રસ્ટ, મુંબઈ તરફથી (પ્રેરક વિ. વિ. મુનિવર્યશ્રી પધયશચંદ્ર “નિમિત્ત માત્ર'). શાસનપ્રભાવક જ્યોતિવિ આચાર્ય શ્રીમદવિજયલબ્ધિ સૂરિ મ. સા.ની પાવન નિશ્રામાં પ્રવર્તિની સા. શ્રી હેમલતાશ્રી મ.સા.નાં શિયા સા. શ્રી રત્નસંયમાશ્રીની પ્રેરણાથી વાવનિવાસી દોશી વિનોદકુમાર શાંતિલાલ તરફથી સા. શ્રી મૌલિકરત્નાશ્રીની દીક્ષા વડી દીક્ષા નિમિત્તે આ ગ્રંથની અનુમોદનાર્થે. અમદાવાદ. સાવકા સર્વિસિઝ, ચીનુભાઈ ટાવર્સ, અમદાવાદ. ક શ્રી જ્ઞાનદીપ જૈન સંઘ, જ્ઞાનદીપ સોસાયટી, ધૂમકેતુ માર્ગ, અમદાવાદ (પ્રેરક - વિ. સા. શ્રી ચન્દ્રકલાશ્રી મ. સા. તથા મ. સા. શ્રીચંયશાશ્રી મ. સા. તથા સા. શ્રી ચંદ્રમન્દિતાશ્રી મ. સા.) પ્રવર્તિની વિ. સા. શ્રી લાવણ્યશ્રી મ. સા.ની પ્રેરણાથી૧૫ પ્રત ગુલાબશાંતિ સ્વાધ્યાય મંદિર, શાંતિનગર, અમદાવાદ-૧૩; ૧૦ પ્રત શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસર, આરંભડા, જિ. જામનગર. શ્રી કનુભાઈ (કાન્તિલાલ છોટાલાલ), હર્મિસ હાઉસ, મુંબઈ-૪,
ર૫
૨૫
૨૫
૨૧
૬૮૧