SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઉગ્રતપસ્વિની વિ. સા. શ્રી રાજેન્દ્રશ્રીજી મ. સા.નાં શિષ્યા વિ. સા. શ્રી શુભદયાશ્રીજી મ. સા.ના દીક્ષાપર્યાયનાં પિસ્તાળિસ વર્ષ નિમિત્તે અનુમોદનાર્થે - ૧.બકુલભાઈ ઝવેરી તરફથી (૨૫ પ્રત) ૨.સ્વ.પૂ.સા. શ્રી મયણાશ્રીજી મ. સા. (સૂર્યશિશુ)ના સ્મરણાર્થે શ્રી કેલાસબેન વિનોદભાઈ મલજી તરફથી (૨૫ પ્રત) ૩. સ્વ. ગુલાબબેન જીવણચંદ મલજી, સ્વ. ચન્દ્રકલાબેન પ્રેમચંદ મલજી તથા સ્વ. બેબી એકતા બકુલભાઈ મલજીના પરિવાર તરફથી (૨૫ પ્રત) ૪. સ્વ. લીલાવતીબહેન જેસિંગભાઈ કાલિદાસ કુમુદચંદ્ર વોરાની વિવિધ તપશ્ચર્યા નિમિત્તે (૨૫ પ્રત) હ. મૃદુલાબહેન કુમુદચંદ્ર વોરા. પંકજ સોસાયટી, અમદાવાદ, શ્રી સાયન (શિવ)જૈન .મૂ.પૂ.સંઘ સાયન, મુંબઈ (પ્રેકવિ.વ. મુનિશ્રી કલ્પરત્ન વિ. મ. સા.). શ્રી માટુંગા જૈન .મૂ.પૂ.સંઘ, કિંગ્સ સર્કલ, માટુંગા, મુંબઈ. (પ્રેરક વિ. વ. મુનિશ્રી કીર્તિરત્ન વિ. મ. સા.). અ. સ. વીરમાતા હીરાબેન પોપટલાલ શાહ, પાટણ-નિવાસી (હાલ, મુંબઈ) તરફથી. મહાવીર સેવા ટ્રસ્ટ, પુષ્પાપાર્ક, મલાડ, મુંબઈ. વિ.વ. પં. શ્રી જયતિલકવિજય ગણિ મ.સા. તથા વિવિ. મુ. શ્રી તત્ત્વદર્શનવિજય મ.સા. તથા વિ.વ.મુ. શ્રી હંસરત્નવિજય મ.સા.ની પ્રેરણાથીશ્રી વર્ધમાન સંસ્કૃતિધામ (ઘાટકોપર), નવરોજી ક્રોસલેન, ઘાટકોપર (પ.), મુંબઈ તરફથી. ૧૧ શ્રી ઘાટકોપર જૈન .મૂ.પૂ. તપગચ્છ સંઘ, નવરોજી ક્રોસલેન, ઘાટકોપર (પ.) મુંબઈ તરફથી. ૧૦ - શ્રી કાવી જૈન તીર્થ, મુ. કાવી, જિ. ભરૂચ, તરફથી. અધ્યાત્મયોગી આ. ભ. શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા. નાં આજ્ઞાવર્તિની સા. શ્રી ચન્દ્રયશાશ્રી મ.સા.ના સંયમપર્યાયનાં બાવન વર્ષની અનુમોદનાર્થે, પ્રેરક સા. શ્રી ચ નાશ્રી મ. સા., આરાધના ભવન, જયાનંદ સોસા., મહાસુખનગર, સૈજપુર, અમદાવાદ. ૫૧ વિ.વ.આ. ભ. શ્રી રામસૂરિજી મ. સા. (ડહેલાવાળા)નાં આજ્ઞાવિતિની વિદુષી સાધ્વીજીશ્રી વિમલાશ્રીજી મ. સા.ના પચાસ વર્ષના દીક્ષાપર્યાય નિમિત્તે વિ.સા.શ્રી સૂર્યયશાશ્રી મસા. સા. શ્રી તરુણપ્રભાશ્રી મ.સા. તથા સા. શ્રી નયપ્રજ્ઞાથી મ.સા.ના ઉપદેશથી શ્રી મહોદય સ્વાધ્યાય મંદિર, શિલ્પાલય, વાસણા, અમદાવાદ તરફથી. ૬૭૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy