________________
ધ્વન્યાલોક' (ઉ. ૧) તથા “લોચન'ને સંક્ષિપ્ત પરિચય (અંગ્રેજીમાં), કે. રામ
પિશારોટી (ઓફ એર્નાકુલમ કોલેજ) ઇન્ડિયન થોટ' (પત્રિકા), વો. ૯-૧૦, ૧૯૧૭. ૩. એ હિસ્ટરી એન્ડ સિગ્નિફિકન્સ ઓફ 'ઉપમા, વિ. એ. સીવાની, એનલ્સ ઓફ ધ
ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટ, ૧૯૧૯-૨૦, વો. ૧ (૨), પૃ. ૮૦-૯૦. ૪. ધ ડોક્ટિન ઓફ પ્રતિભા ઇન ઇન્ડિયન ફિલોસોફી', લેખ પ્રિ. ગોપીનાથ કવિરાજ,
એનલ્સ ઓફ ધ ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટ', ૧૯૨૩-૨૪, વો. ૫ (૧-૨). પ. ટ્રીટમેંટ ઑફ અલંકારક ઇન ધ કાવ્યાનુશાસન ઓફ હેમચન્દ્રાચાર્ય (લેખ),
ડો. રમેશ મું. બેટાઈ જર્નલ ઓફ ધ ગુજરાત રિસર્ચ સોસાયટી', વો. રર,
નં. ૪ ૮૮, ૧૯૬૦, ખાર, મુંબઈ ૬. અહેમચન્દ્રાચાર્યઝ ઇટેડનેસ ટુ મહિમભટ્ટ વ્યક્તિવિવેક', શ્રી ત્રિલોકનાથ ઝા. “જર્નલ ઓફ ધ બિહાર રિસર્ચ સોસાયટી', વો. ૪૩ (૧-૨).
| ગુજરાતી ગ્રંથો ૧. ‘કાવ્યાનુશાસન' (અધ્યાય ૧ અને ૨), સં. સ્ત્રગ્ધરા નાન્દી, અમદાવાદ, ૨. “કાવ્યાનુશાસન' (અ. ૧ અને ૬) સં. પ્રા. રામચંદ્ર બી. આઠવલે, બાલગોવિંદ,
અમદાવાદ. ૩. ભારતીય સાહિત્યશાસ્ત્ર, ગ. ચં. દેશપાંડે, અનુ. ડો. જશવંતી એચ. દવે, વોરા
પ્રકાશન, અમદાવાદ (પ્રથમ આવૃત્તિ, ૧૯૩૭). પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, પ્રા. અમૃત એમ. ઉપાધ્યાય, યુનિવર્સિટી
ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્ર.આ. ૧૯૭૬. ૫. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની વિચારધારાઓ, ડો. તપસ્વી શે. નાન્દી, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ
બોર્ડ, અમદાવાદ.
કાવ્યાલંકાર (ભામહકૃત), ડો. રમેશ મ. શુક્લ, પાર્શ્વપ્રકાશન, ૧૯૭૯. ૭. ભારતનું નાટ્યશાસ્ત્ર (અ. ૬), “અભિનવભારતી' તથા ગુજરાતી ટીકા સાથે, ગુજરાત
યુનિવર્સિટી, અમદાવાદ, પ્ર.આ. ૧૯૭૯ (ડે. તપસ્વી નાન્દી). ધ્વન્યાલોક' - આનંદવર્ધનનો ધ્વનિવિચાર, નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્ય
પરિષદ, અમદાવાદ, ૧૯૮૧. ૯. ધ્વન્યાલોક - ડોલરરાય છે. માંકડ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯. ૧૦. ધ્વન્યાલોક - લોચન, સંશોધક ડો. તપસ્વી નાન્દી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ,
૧૯૭૩. ૧૧. “કાવ્યપ્રકાશ'-મમ્મટનો કાવ્યવિચાર, નગીનદાસ પારેખ. ૧૨. વક્રોક્તિજીવિત-તકનો વક્રોક્તિવિચાર, નગીનદાસ પારેખ.
s
સાકk.કે માં -
૬૭૪
-