________________
૨૬. 'કાવ્યપ્રકાશ' (મમ્મટાચાર્યકૃત) અથવા ‘ધ પોએટિક લાઈટ', ભા. ૧-૨ (મૂળ પાઠ, અંગ્રેજી ભાષાંતર તથા બે ટીકાઓ સાથે), સં. ડૉ. રામચંદ્ર દ્વિવેદી, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી ૧૯૭૦.
૨૭. 'કાવ્યપ્રકાશ' (મમ્મટાચાર્યકૃત), અંગ્રેજી ભાષાંતર સાથે, મ, મ, સર ગંગાનાથ ઝા, ભારતીય વિદ્યા પ્રકાશન, વારાણસી-૧, ૧૯૬૭.
૨૮. 'કાવ્યપ્રકાશ' (મમ્મટાચાર્યકૃત), ૩. ૧, ૨, ૩, ૧૦; સં. એસ. એસ. સુખથનકર મુંબઈ, ૧૯૪૧.
૨૯. 'કાવ્યપ્રકાશ' (મમ્મટાચાર્યકૃત), ૩. ૧, ૨, ૩, ૧૦; સં. એ. બી. ગજેન્દગડકર, મુંબઈ,
૧૯૩૯.
૩૦. 'કાવ્યપ્રકાશ' (મમ્મટાચાર્યકૃત). સંસ્કૃત ટીકા સાથે, સં. ડૉ. તપસ્વી નાન્દી, અમદાવાદ, ૩૧. 'કાવ્યપ્રકાશ' (મમ્મટાચાર્યકૃત), ઉલ્લાસ-૭, પ્રો.ડી. એન. ચંદોરકરની આવૃત્તિ, પૂના,
૧૯૪૧,
૩૨. કાવ્યપ્રકાશ-પ્રદીપ, કર્તા ગોવિંદ ઠક્કુર, કાવ્યમાલા-૨૪, પુનર્મુદ્રણ, ૧૯૮૨.
૩૩. 'કાવ્યમીમાંસા' (રાજશેખરકૃત), ગાયકવાડ ઓરિએન્ટલ સિફ્રિઝ, નં. ૧, ૧૯૩૪. ૩૪. 'કવિકલ્પલતા' (દેવેશ્વરકૃત) સ્વરચિત ‘ટીકા’ સાથે, બિગ્લિઓધિકા ઇન્ડિકા, કલકત્તા,
શકાદ ૧૮૩૪.
૩૫. ક્ષેમેન્દ્રકૃત -
૧. 'ઔચિત્યવિચારચર્ચા, કાવ્યમાલા-૧, ૧૮૮૬.
૨. ‘કવિકંઠાભરણ’, કાવ્યમાલા-૪, બીજી આવૃત્તિ.
૩. ‘સુવૃત્તતિલક’, કો. મા.-૨, ૧૯૩૨.
૩૬. ‘ચંદ્રાલોક' (પિયૂષવર્ષ જયદેવકૃત) વિદ્યાનાથ પાયગુણ્ડની ટીકા સાથે, સં. એમ. જી. બક્કે, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ, ૧૯૧૪.
૩૭. ‘દર્શરૂપક' (ધનંજયકૃત), ધનિકકૃત ‘અવલોક' ટીકા તથા 'પ્રભા' સાથે, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ, ૧૯૨૭.
૩૮ અ. દર્શરૂપક' (ધનંજયકૃત), 'અવલોક' તથા ‘લઘુટીકા’ સાથે, સં. ટી. વેંકટાચાર્ય,
અઘાર, મદ્રાસ, ૧૯૬૯.
૩૮ બ. ‘દર્શરૂપક’ ('') સં અંગ્રેજી અનુવાદક જ્યોર્જ સી. ઓ. હાસ, મોતીલાલ બનારસીદાસ,
૧૯૬૨.
૩૯. ‘દર્શરૂપ' (ધનંજયકૃત), અવલોક સાથે, (હિન્દી) ડૉ. ભોલાશંકર વ્યાસ, ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી, ૧૯૭૬.
૬૬૫