SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 66 પ્રકરણ ૧૨ સુ નિક્ષેપાથી સ્ત્રી કથાના પણ નિષેધ છે, સ્થાપના નિક્ષેપાથી સ્ત્રીની ચીતરેલા મૂર્તિ વગેરેને જોવાના પણ નિષેધ છે, તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્ત્રીની પૂર્વપર અવસ્થા તથા મૃતાવસ્થા વગેરેના સ`ઘટ્ટને પણ નિષેધ્યા છે. એ રીતે હેય રૂપ વસ્તુના ચારે નિશ્ચેષા હૈય રૂપ અને છે. માત્ર ભાવ નિક્ષેપા માનનારા સ્ત્રીના ભાવ નિક્ષેપાને વ, બાકીના ત્રણે નિક્ષેપાના આદર કદી કરી શકશે નહિ, આમ જ્ઞેય વસ્તુના ભાવ નિક્ષેપ જેમ સાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે, તેમ ચાર નિક્ષેપા જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત અની શકે છે. જ’બુઢાપ, ભરતક્ષેત્ર, મેરૂપર્યંત, હાથી, ઘોડા વગેરે વગેરે જ્ઞેય વસ્તુએ છે, તેએને જેમ સાક્ષાત્ જોવાથી ખેાધ થાય છે, તેમ તેનાં નામ, આકાર વગેરે જોવા-સાંભળવાથી પણ તે વસ્તુઓને એધ થાય છે. ધ્યેય અને જ્ઞેયનો જેમ ઉપાદેય વસ્તુ પણ ચારે નિક્ષેાથી ઉપાદેય અને છે. શ્રી તી કર પરમાત્મા જગતમાં પરમ ઉપાદેય હાવાથી તેમના ચારે નિક્ષેપા પરમ ઉપાદેય અને છે. સમવસરણમાં બિરાજેલા સાક્ષાત્ શ્રી તીથ કર પરમાત્મા ભાવ નિક્ષેપે પૂજનીય છે, માટે ‘મહાવીર’ વગેરે તેમના નામને પણ લાક પૂજે છે, વૈરાગ્ય મુદ્રાયુક્ત, ધ્યાનરૂઢ અવસ્થામાં રહેલી તેમની પ્રતિમાને પણ લાકા પૂજે છે. તથા દ્રવ્ય નિક્ષેપે તેમની ખાલ્યપણાની પૂર્વ અવસ્થા તથા નિર્વાણુ દશાની ઉત્તર અવસ્થાને પણ ઈન્દ્રાદિ દેવા ભક્તિભાવથી નમે છે, પૂજે છે અને તેના સત્કાર વગેરે કરે છે. આથી ઉલટુ, અન્ય દેવાના ભાવ નિક્ષેપા ત્યાજય હાવાથી, તેઓના બાકીના ત્રણ નિક્ષેપા પણ સમ્યગ્ દૃષ્ટિ આત્માઓને છોડવા લાયક બને છે. અને એ જ કારણે આનંદ આદિદસ શ્રાવકાએ શ્રીવીતરાગ પરમાત્મા સિવાય અન્ય દેવાને વંદન નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે વખતે શ્રી વીતરાગ પરમાત્મા સિવાય અન્ય દેવા ભાવ નિક્ષેપે વિદ્યમાન ન હતા. માત્ર તેમની મૂર્તિઓ હતી. તેથી આનંદાદિ શ્રાવકોની નહિ નમવાની પ્રતિજ્ઞા, તેની મૂર્તિને ઉદ્દેશીને હતી. એ આપે આપ સિદ્ધ થઇ જાય છે. એ જ રીતે શ્રોવીતરાગ પરમાત્મા સિવાય અન્ય દેવાની મૂર્તિ આને નમવાના નિષેધ-એ શ્રી જિનભૂતિને નમસ્કાર કરવાના વિધાનને પણ સ્વતઃ સિદ્ધ કરી આપે છે. કોઇએ રાત્રિèાજનના ત્યાગ કરવાના નિયમ અગીકાર કર્યાં, એટલે દિવસે ભાજન કરવાની તેની વાત આપેાઆપ સિદ્ધ થઇ જાય છે. આ મુજબ ચારે નિક્ષપાના પરાસ્પરના સબધ સમજી લેવાના છે. તેમાં ખાસ ખ્યાલ એ રાખવાના છે કે જેના ભાવ નિક્ષેપે શુદ્ધ અને વંદનીય છે, તેના જ બાકીના નિક્ષેપો વંદનીય અને પૂજનીય છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy