SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકર્ણ છે સુ ૪૧ શ્રીતીથંકરદેવાના ઉપકાર શ્રી તીર્થંકર દેવાના સમગ્ર વિશ્વ ઉપર અનહદ ઉપકાર છે. સમસ્ત વિશ્વનું આત્યંતિક ભલુ કરવાની સર્વોત્તમ ભાવનામાંથી શ્રી તીથ કર પદના જન્મ થયેલા હોય છે. તે માટે તે તારકે અનેક ભવાથી શુભ પ્રયત્ન કરી, ત્રીજા ભવમાં જિન-નામ કમની નિકાચના કરી હોય છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા જણાવતાં શાસ્રકાર મહિષ એ ક્માવે છે કે “આજામેતે પાથ વ્યસનિનઃ, ૩પત્તીવૃતાર્થા:, ષિતक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिण: अदृढानुशया.:, कृतज्ञतापतयः अनुपहतचित्ताः, देवगुरुबहुमानिनः तथा गम्भीराशया इति ॥” અર્થાત્ શ્રીજિનેશ્વરદેવના આત્માએ અનાદિ કાળથી આ સંસારમાં પરા વ્યસનિન:- પરા વ્યસની-પાપકાર કરવાના વ્યસનવાળાં હાય છે. : ઉપસર્જ નીકૃતસ્વાર્થા સ્વાર્થને ગૌણ કરવાવાળા હોય છે, ઉચિતક્રિયાવ`તઃ- સત્ર ઉચિત ક્રિયાને આચરનારા હોય છે, અદ્દીનભાવાઃ- દીનતા વિનાના હોય છે. સફલારંભિ:-સફળ કાર્ય ને.. આરંભ કરનારા હોય છે. અદેઢાનુશયા:– અપકારી જન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હાતા નથી, કૃતજ્ઞતા પતયઃ– કૃતજ્ઞતા ગુણના સ્વામી અનુપહત ચિત્તાઃ– જેમનુ ચિત્ત દુષ્ટ હોય છે, વૃત્તિઓથી હણાયેલું' નથી હાતુ. દેવગુરૂ બહુમાનિન :– દેવ અને ગુરૂનુ બહુમાનકરનારા હોય છે, અને ગભીરાશયા :- ગંભીર આશય-ચિત્તના ગંભીર ભાવને ધારણ કરનારા હોય છે. જો શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિ કાળથી ઉપર।ક્ત વિશિષ્ટ ચેાગ્યતાને ધારણ કરનારા ન હોય તે કોઈ પણ કાળે તે સર્વાત્તમ અની શકે નહિ તે સંબધી શાસ્ત્રમાં કહ્યું છે કે 'न खल्वसमाचरितमपि जात्य' रत्न' समानमितरेण । न च समाचरितोपि काचादिर्जात्यरत्नीभवति ॥
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy