SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨૨ સુ २२७ જોઈ એ. વહેલા કે માડા, એવી જ શ્રી જિનેશ્વરદેવની ઓળખાણ થવાની છે. એમના ઉપકારના ખ્યાલ આવવાના છે અને એમની આજ્ઞાના આરાધન માટે ભાવાલ્લાસ જાગવાને છે. એટલું જ નહિ, પણ સમસ્ત જગતનાં પૂયતમની પૂજાનું ઉલ્લંઘન કરવાથી ઉપાર્જન થતા ભારે ક સમૂહથી એના વિના છૂટકારા થતા નથી. શાસ્ત્રમાં પુજ્યની પુજાના ઉલ્લધનને માટું પાપ માનેલુ છે, દુનિયામાં પશુ ઉત્તમ અને અચપદ ધરાવતા પુરૂષને તેને ચેાગ્ય સન્માનાદ્વિ કરવામાં ન આવે તે તે અપરાધ ગાય છે તેમ ત્રણ જગતમાં ઉત્તમ સર્વ પ્રાણીગણના નેતા સમસ્ત વિશ્વને મેહરૂપી ક્વામાં પડતા ઉગારનાર વિશ્વાપકારીને અરિહંત પરમાત્માનુ તેમને ચાગ્ય સન્માનાદિ ન કરવું એ પણ મહા અપરાધ છે શાસ્રોગાં એને માટું પાપ માનેલું આદિ કર્મોની મિથ્યાત્વ માહતી દીર્ઘ પ્રકૃતિને બંધાવનાર કારમા દુષ્ટ અધ્યવસાય માનેલા છે, એ મોટા પાપથી છૂટવા માટેનુ અદ્વિતીય સાધન દેવદર્શન છે. દેવાધિદેવની પ્રતિમાનાં દર્શન કરવા તે છે એમ સમજી તેના પ્રત્યે અધિકાધિક આદરવાળા બનવું જોઈ એ, જે ખરેખર સર્વોચ્ચ આદરને પાત્ર છે. તેજિનપ્રતિમાના સર્વોચ્ચ આદર કરવામા` સાચી બુદ્ધિમત્તા છે તેને જરા જેટલા પણ અપલાપ કે અનાદર જીવને ઊંચે ચઢતા અટકાવીને નીચે પાડે છે. માટે ઉત્કૃષ્ટ ભાવ અને દ્રવ્ય વડે તેની સેવા ભક્તિ કરવામાં ઉત્કૃષ્ટ શ્રેય છે. 33 પ્રા જેમ સૂર્ય માં અંધકાર નથી તેમ શ્રી જિનરાજમાં રાગ-દ્વેષ નથી, એવી જ તેમની પ્રતિમા છે. તેને હૃદયમાં ધારણ કરવાથી—જે શ્રી જિનરાજ છે, તે હું છું-એવા તાત્ત્વિક અભેદ અનુભવ ગાચર થાય છે.એટલુ જ નહિ. પરંતુ પરમ ચૈતન્યમય યેાતિને અલોકિક અણુસાર સમગ્ર પિંડમાં અપૂર્વ રીતે સ્કુરાયમાન થાય છે. 防腐防 Æ防腐防 防火防防R&DD保留8
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy