SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ના નાના નાના ૧૫ oth. = " * * * * * * 1 st - મક ૨૧૪ પ્રતિમા પૂજન આમ, આ બધા પ્રશ્નને અને તેના ઉત્તર ઉપર પૂર્વગ્રહરહિતપણે. શાંત ચિત્ત ચિંતન કરવાથી પ્રતમા-પૂજનની અનિવાર્યેતા. તેમજ રકતા-એ ત્રણેયનું વિશદ સ્વરૂપે બુદ્ધિ તેમજ હૃદયને સ્પશીને જીવનમાં દેઢમૂળ બને છે. (પ્રણવતી શ્રી જિન ભક્તિના પ્રભાવે જ્ઞાનના વિશિષ્ટ ક્ષયે પશમને પામેલા પરમોપકારી, પરમ પૂજ્ય પંન્યાસજી ભગવંતે આ પ્રશ્નોત્તરીને એટલા વિશાળ ફલક પર નિર્માણ કરી છે કે, કેઈ પણ વિદ્યાશાખામાં પારંગત બનેલા પુરુષને પણ તેમાંના તથ્યને સ્વીકાર કરે પડે તેમ છે. જેને જેનું નામ ગમે, તેને તેની છબી આકૃતિ, પ્રતિમા વગેરે ગમે. એ નિયમ નિરપવાદ છે. આ પ્રનેત્તરીમાં તેને સર્વે અપેક્ષાએ જે સમાવતાર થયેલ છે, તે જ તેના અકાટટ્ય સ્વરૂપની યથાર્થતાને પુરાવે છે.-) .. પ ાક : : : : : : પ્રકાશક 1 કાન કામ, .. રિકામકાજ ના જા "* * ******* - રાજા હતો . અને 3 કુસંગે ચઢેલા ઉદંડ યુવાનને પોતાના માતા-પિતા તેમજ આ ઉપકારી વકીલેની હિતકારી વાત પણ સાંભળવી ગમતી નથી, તેમ છે મિથ્થામતિ જન્ય દેષથી ખરડાએલા જીવોને નિત્ય કલ્યાણકારી શ્રી ને જિન પ્રતિમા નથી ગમતી. આજના ભગ * જેનો ભાવ-નિક્ષેય પૂજ્ય હોય છે, તેના બાકીના (નામઆકૃતિ અને દ્રવ્ય-નિક્ષેપ પણ અવશ્ય પૂજ્ય હોય છે. વ્યવહારથી પણ આપણને જેનું નામ ગમતું હોય છે, તેની આ છબિ-ચિત્ર-આકૃતિ વગેરેને જોઈને હર્ષ જ થાય છે પણ લવલેશ , િખેદ નથી થતું. SSSSB GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB3
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy