________________
પ્રકરણ ૧૭ સુ
૧૫૧૩
સુસાધુ
–સુવર્ણ પાત્ર તે ! તેમને દાન દેવું તે સકમી સુપાત્રદ્રાન કહેવાય. સાધુએ આઠે કમ સહિત છે. તેને છ લેશ્યા પણ હોય છે, ક્ષુધા તૃષા શાન્ત કરવા તથા શીતેાષ્ણુ–પરિષહ નિવારવા અનેક વસ્તુ આની આવશ્યકતા પણ હાય છે.
શ્રી સિદ્ધ પરમાત્મા અને કેવળી ભગવંતના મુકાબલામાં છદ્મસ્થ અત્યંત સામાન્ય છે, તેમ છતાં તેમને દાન દેવાથી ગૃહસ્થ પુણ્ય ઉપાર્જનના મહાન લાભ પ્રાપ્ત કરે છે તથા અનુક્રમે માક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે, તા પછી ઇચ્છા રહિત અકમી એવા શ્રી સિદ્ધ પરમાત્માની સન્મુખ ભાવપૂર્વક ઉત્તમાત્તમ દ્રવ્ય અર્પણ કરતાં અષ્ટ સિદ્ધિ, નવ નિધિ તથા મુક્તિ પદ્મની પ્રાપ્તિ થાય, તેમાં શંકા ન જ હોઈ શકે. એક સ્થળે કહ્યું છે કે
"देहीति वाक्य वचनेषु नेष्ट, नास्तीति वाक्य ततः कनिष्ट: । ગુઢ્ઢાળ વાક્ય વચનેષુ રાના, નૈચ્છામિ યાજ્ય' જ્ઞાષિરાત્તઃ ॥'' ભાવા–અમુક વસ્તુની યાચના કરવી કે- ‘મને (તે વસ્તુ) આપેા’– એ નીચ વચન છે. વસ્તુ માગવા છતાં ન આપવી અને ‘ના' કહેવી, એ તેના કરતાં પણ નીચુ વચન છે. વસ્તુ સન્મુખ કરી કહેવું કે “લા” –એ ઉત્તમ વચન છે અને મારે ઇચ્છા નથી’ એ વચન તા સર્વોત્તમ છે.
માટે ઇચ્છા-તૃષ્ણા રહિત ભગવાન સર્વપાત્ર શિરોમણિ સુપાત્ર છે. તેમની સન્મુખ દ્રવ્ય ચઢાવી પૂજા કરતાં પ્રથમ દાનધમ ઉત્તમ રીતે સિદ્ધ થાય છે.
બીજો શીલધમ : તે પાંચે ઇન્દ્રિયાને વશમાં રાખવી તેને કહેવાય છે. ગૃહસ્થ જ્યારે ભાવપૂર્વક દ્રવ્ય પૃજા કરે છે, ત્યારે પાંચે ઇન્દ્રિયા સંવર ભાવને પ્રાપ્ત કરે છે, એથી શીલધમ પણ સિદ્ધ થાય છે.
ત્રીજો તપધ: તે છ ખાદ્ય અને છ અભ્યતર એમ ખાર પ્રકારે છે. તેમાં શ્રી જિનપ્રતિમાને પૂજતી વખતે ચારે પ્રકારના આહારના ત્યાગ હાવાથી બાહ્ય તપ થયા તથા ભગવાનના વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ કરવાથી અભ્યંતર તપ થાય છે.
ચાથા ભાવ ધમ : તે શુભ ભાવ થવાને લીધે જ શ્રાવક, ભગવાનની ભક્તિ પૂજા કરે છે. હજારો-લાખા રૂપિયા ખચી દહેરાસરો વગેરે બધાવવાં તે ભાવ વિના અશકય પ્રાય: છે. પૂજન કરતી વખતે શ્રી તીર્થંકર દેવાનાં પાંચે કલ્યાણકાની ભાવના ભાવવી, એ પણ ભાવ ધમ છે.
- અ ને ??