________________
૧૩૮
પ્રતિમા પૂજન
"चिल्लणादेवी एव वयासी त महाफल देवाणुप्पिये ? समण भगव महावीर वदामो, णम सामो सक्कमोरेमो, सम्माणेमो, कल्लाण मगलं चेइय पज्जुवासेमो तेण इह भवे य पर भवे य हियाए सुहाए खमाए निस्सेसाए आणुगामियत्ताए भविस्सइ ।"
मावा :निये ४२, शिवी ! तेनु भास छ. अनु ? તે કહે છે – હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામિને વંદના કરવાનું, નમસ્કાર કરવાનું. સત્કાર કરવાનું સન્માન કરવાનું, કલ્યાણકારી મંગલકારી દેવ સંબંધી ચિત્ય (જિન પ્રતિમા) ની પેઠે પર્ય પાસના કરવાથી આ ભવ તથા પરભવમાં હિતને વાસ્તે, સુખને વાસ્તે, ક્ષેમને વાસ્તે નિઃશ્રેયસ જે મોક્ષ તેને વાસ્તે થાય છે. તથા ભવમાં સાથે આવનાર થાય છે.
ઉવવાઇ આદિ સૂત્રમાં આવોજ પાઠ ચંપાનગરીના કેણીક રાજાને અધિકારે છે. બીજા પણ આવા પાઠે છે.
(२१) શ્રી રાયપશેણી સૂત્રમાં સૂર્યાભદેવના અધિકારે આ પ્રમાણે પાઠ છે.
"तएणं तस्स सूरियाभस्स देवस्स पचविहाए पज्जत्तीए पज्जत्तिभाव गयस्स समाणस्स इमेयारुवे अज्झथिए चितिए पत्थिए मणोगप संकप्पे समुप्पज्जित्था किं । मे पुवि करणिज्ज' ? कि मे पच्छा करणिज । कि मे पुव्व सेय? कि मे पच्छा सेय? कि मे पुब्धि पि पच्छा वि हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ ?"
"तरण तस्स सूरियाभस्स देवस्स सामाणियपरिसोववण्णगा देवा सूरियाभस्स देवस्स इमेयारुव' अज्झत्थिय जाव संकप्प समुप्पण्ण समभिजाणित्ता जेणेव सूरियामे देवे तेणेव उवागच्छन्ति । उवागच्छित्ता सूरियाभ देव करयल परिग्गहिय दसनह सिरसावत्त मत्थए अंजलि कटु जपण विजएण वद्धावेन्ति, बद्धावित्ता एव वयासी- एव खलु देवाणुप्पिया सूरियामे विमाणे जिणपडिमाण जिणस्सेह-पमाणमेत्ताण अट्ठसय सण्णिक्खित्तचिठ्ठइ । सभाए ण सुहम्माए ण माणवए चेहयखमे बहरामएसु गोलबट्टसमुग्गएसु बहूओ जिणसकहाओ सण्णिक्खि. त्ताओ यिन्ति । ताओ ण देवाणुप्पियाण अन्नेसि च बहूणं