________________
પ્રકરણ-૧૬ મું
૧૩૩
ભાવાર્થ : અંબડ સંન્યાસીને ન કપે. અન્ય તીથી પ્રત્યે અથવા અન્ય તીર્થોના દેવ પ્રત્યે અથવા અન્ય તીથીએ ગ્રહણ કર્યા હોય એવા અરિહંતના ચૈત્ય (પ્રતિમા) પ્રત્યે (શ્રી જિનપ્રતિમાને અન્ય દશનીએ પોતાના દેવ તરીકે માની હોય, તે અત્રે સમજવી) વંદના, સ્તવના, નમસ્કાર કરવા ન કપે, પરંતુ અરિહંત અથવા અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરવા ક૯પે.
(૮) - છઠા અંગ શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદ્રી શ્રાવિકાએ સત્તર ભેદે દ્રવ્ય તથા ભાવપૂજામાં “નમોલ્યુઇ સરિતા” કહ્યાને પાઠ આ રીતે છે:.. तएण सा दोबई रायवरकन्ना जेणेव मज्जणघरे तेणेव उवागच्छई मज्जणघर अणुप्पविसइ ण्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धप्पावेसाइवत्थाइ परिहिया मज्जणघराओ पडिणिक्खमइ, जेणेव जिणघरे तेणेव उवागच्छइ उवागज्छइत्ता जिणघर अणुप्पविसइ अणुप्पविसइत्ता आलोए जिणपडिमाण पणाम करेइ लोमहत्थय परामुसइ एवं जहा सूरियाभो जिणपडिमाओ अच्चेइ तहेव भाणिअव्व जाव धूब डहा धूव डहइत्ता वाम जाणु अचेइ, अंचेइत्ता दाहिण जाणु घरणितललि निवेसेइ तिखुत्तो मुद्धाण घरणितलसि ईसी पच्चुण्ण मह पच्चुण्णमइत्ता करयल जाव कटु एवं वयासी नमोत्थुण अरिह ताण भगवताण जावस पत्ताण वदइ णमइ जाव जिणघराओ पडिणिक्खमइ” આ ભાવાર્થ : ત્યારપછી તે દ્રૌપદી નામની રાજકન્યા, જ્યાં સ્નાન મજજન કરવાનું ઘર છે, ત્યાં આવે, આવીને મજજન ઘરમાં પ્રવેશ કરે. પ્રવેશ કરીને પ્રથમ નાહી પછી બલીકમ અર્થાત ઘર દહેરાસરની પૂજા કરીને મનની શુદ્ધિ માટે જેણીએ કૌતુકમંગલ કર્યા છે એવી રાજવર કન્યા દ્રૌપદી શુદ્ધ, દેષરહિત, પૂજન , મોટા જિનમંદિરમાં જવા યોગ્ય પ્રધાન વસ્ત્ર પહેરી મજ્જન ઘરમાંથી નીકળે. નીકળીને
જ્યાં જિનમંદિર છે ત્યાં આવે. આવીને જિન ઘરમાં પ્રવેશ કરે. પ્રવેશ કરીને મેરપીંછી વડે પ્રમાર્જન કરે પછી સર્વ વિધિ જેમ સૂર્યાભ દેવે પ્રતિમાપૂછે તે પ્રમાણે સત્તર ભેદે પૂજા કરે. ધૂપ ઉછે. ધૂપ કરીને ઠા ઢીચણ ઊંચો રાખે, જમણ ઢીંચણ જમીન પર સ્થાપન કરે. ત્રણવાર