SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૪મું - રામન.. viદ પ્રા * * * * નાક, કાન કરનારા બીજી વાત એ છે કે, જેમ પત્થરની મૂર્તિને ગુણસ્થાનક નથી, તેમ કાગળ વગેરેથી બનેલાં પુસ્તકને પણ ગુણસ્થાનક નથી. તેમ છતાં પ્રત્યેક મતના અનુયાયીઓ પોત પોતાના ગ્રન્થનું બહુમાન કરે છે. ઊંચે આસને મૂકે છે. તથા તેને મસ્તકે ચઢાવે છે. તેની સર્વ પ્રકારની આશાતનાઓ વજે છે. ભૂકના છાંટા કે પગની ઠેકર તેને લાગી જાય, તે તેને પણ મહા દેષરૂપ ગણે છે જગતમાં કઈ પણ પણ એ મત નહિ નીકળે છે, જે પિતાના ઈષ્ટદેવની વાણીરૂપ શાસ્ત્રને મસ્તકે ચઢાવી, તેને બહુમાન પૂર્વક આદરસત્કાર કરતા ન હોય, શ્રી ભગવતી સૂત્રમાં પણ ‘નમોવમી gિ ' કહી શ્રી ગણધર ભગવંતોએ બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે, તે તેમાં કયું ગુણસ્થાનક હતું ? મૃત સાધુનું શરીર પણ અચેતન હોવાથી ગુણસ્થાનક રહિત છે, છતાં લોકો બીજા કામ પડતાં મૂકી તેના દર્શન કરવા દોડી જાય છે તથા તે મૃત શરીરને પણ ચંદનની ચિતામાં પધરાવી અગ્નિ-સંસ્કાર કરવામાં આવે છે, એ કાર્યને ગુરૂભક્તિનું કાર્ય ગણું શકાય કે કેમ ? જે ગણી શકાય, તે પ્રતિમાને વંદન-પૂજન આદિ, જિનભક્તિનું કાય કેમ ન ગણી શકાય ? અર્થાત્ ગણી શકાય-ગણવું જ જોઈએ. પ્રશ્ન-૧૨ મૂર્તિ તો પાષાણ મય છે. તેને પૂજવાથી શું ફળ મળે? મૂર્તિની કરેલી સ્તુતિ મૂર્તિ છેડી જ સાંભળવાની હતી ? 1 ઉત્તર-આ પ્રશ્ન પણ યથાર્થ સમજવા નથી મૂર્તિપૂજક લેક જે પત્થરને જ પૂજતા હતા, તે તેઓ સ્તુતિ પણ પત્થરની જ કરતા હેત કે “હે પાષાણ ! હે અમૂલ્ય પત્થર ! તું બહુ કિમતી તથા ઉપયેગી છે. તારી શોભા પાર વિનાની છે. તને અમુક સ્થળની ખાણમાંથી બહાર કાઢનાર કારીગરે કમાલ કરી છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ. પણ આ રીતે પથરના ગુણગાન કરતું કોઈ દેખાતું નથી. | સર્વ લોકે પત્થરની મૂર્તિમાં આરોપિત શ્રી વીતરાગ પરમાત્માની સ્તુતિ કરતા જ નજરે પડે છે કે, હે નિરજન! નિરાકાર ! નિર્મોહી ! નિષ્કાંક્ષી ! અજર અમર ! અકલ ક! સિદ્ધ સ્વરૂપી! સર્વજ્ઞ વીતરાગ ! વગેરે ગુણવાળા એ પરમાત્માની જ સૌ કે ઈ સ્તુતિ કરે છે. ન કાનજન સ... જનનીની જોક - ' એ રીત છે. તમામ ક : **, * ન કર, કાં નger : *** *** A RT, FEAજનાના નાના - એક જ ન * જ
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy