________________
c
પ્રતિષ્ઠા-પૂજન
પત, શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી ઋચક દ્વીપ વગેરે પતા તથા દ્વીપા ઉપર સંખ્યાખધ શાશ્વતી જિન મૂર્તિ આવાળાં સિદ્ધાયતના વિદ્યમાન હેવાનુ શ્રી જીવાભિગમ તથા શ્રી ભગવતી વગેરે સૂત્રેામાં સ્પષ્ટ ફરમાવેલુ છે, જે સુત્રોને તમામ જૈના માન્ય રાખે છે,
પ્રશ્ન ૮ – કેટલાક વર્ગ શ્રી જિનપ્રતિમાથી જિનબિંબ નહિ લેતાં, શ્રી વીતરાગ દેવના નમુના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે, તે વાજબી છે ? ઉત્તર – તેમની તે માન્યતા મને!કલ્પિત છે. સૂત્રોમાં સ્થળે સ્થળે શ્રી જિન પ્રતિમા શ્રી જિનવર તુલ્ય કહેલી છે.
શ્રી જીવાભિગમ વગેરે સૂત્રોમાં જ્યાં-જ્યાં શાશ્વતી પ્રતિમાના અધિકાર છે, ત્યાં ત્યાં સિદ્ધાયતન’ અર્થાત્ ‘સિદ્ધ ભગવાનોનું મદિર’ એમ કહ્યું છે, પણ ‘મૂર્તિ-આયાતન’ કે ‘પ્રતિમા-આયતન' કહ્યું નથી, તેથી પણ શ્રી સિદ્ધની પ્રતિમા સિદ્ધ સમાન છે એમ સાખિત થાય છે.
શ્રી રાયપસેણી સૂત્ર તથા શ્રી જીવાભિગમ સૂત્રમાં, શ્રી સૂર્યાભદેવ તથા શ્રી વિજય પાલીઆની દ્રવ્યપૂજાના અધિકારે “પૂવ ફાળ નિળયાળ અર્થાત્ ‘શ્રી જિનેશ્વરદેવને ધૂપ કરીને' એમ કહ્યું છે. તેથી પણ શ્રી જિન પ્રતિમાને જિનવર સમાન ગણેલ છે. એ વાત સાખિત થાય છે. વળી શ્રી રાયપસેણી, શ્રી દશાશ્રુતસ્કંધ અને શ્રી ઉવવાઈ વગેરે ઘણાં સૂત્રોમાં ભાવ તી કરને વંદના કરવા જતી વખતે શ્રાવકાના અધિકારે કહ્યું છે કે ‘વય વૈશ્ય' વસ્તુવન્નામ' અર્થાત્-દેવ સંબંધી ચૈત્ય એટલે શ્રી જિનપ્રતિમા, તેની પેઠે હું પ પાસના કરીશ ! વગેરે અનેક સ્થળેાએ ભાવ તીર્થંકર તથા સ્થાપના તીર્થંકરની એક સરખી પર્યું પાસના કરવાના પાઠ છે. જેથી બંનેમાં કોઇ તફાવત નથી.
-
શ્રી જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના પૂજનના અધિકારે શ્રી ‘જિન મ’દિર’ને શ્રી ‘જિનગૃહ’ કહ્યું છે. પણ ‘ભૂતિ ગૃહ’ નથી કહ્યું, તેથી પણ શ્રી જિન- ૧ મૂર્તિને જ જિનની ઉપમા ઘટે છે, નહિ કે સાધુને.
સાધુ વસ્ર, પાત્ર, રજોહરણ અને મુહપત્તિ વગેરે ઉપકરણા સહિત છે, જ્યારે ભગવાનને તેમાંનું કશું હેતુ' નથી.
ભગવાન રત્નજડિત સિંહાસન પર બિરાજે છે, એ બાજુ ચામરો વીઝાય છે, પાછળ ભામંડળ રહે છે, આગળ દેવ દુભિ વાગે છે. દેવતાએ પૃવૃષ્ટિ કરે છે. વગેરે અતિશયાથી સહિત હોય છે, સાધુને