________________
આવતી ચોવીસીના નવ બળદેવ: ૧. યંત, ૨. અજીત,
૩. ધર્મ, ૪. સુપ્રભવ, ૫. સુદર્શન,
૬. આનંદન, ૭. નંદન, ૮. પા,
૯. સંકર્ષણ નવનિન્હો: ૧. જમાલી, ૨. તિષ્ણુગુપ્ત,
૩. આષાઢાચાર્ય, ૪. અશ્વમિત્રાચાર્ય, ૫. ગંગાચાર્ય,
૬. રોહગુખ, ૭. ગોટામાહિલ, ૮. શિવભુતિ, ૯. લંકામતિ નવ તીર્થકર પદ પામ્યા: ૧. સુલસા, ૨. શ્રેણીક,
૩. ઉદાયી, ૪. શંખ, ૫. શતક,
૬. સુપાસ, ૭. દઢાયુ, ૮. પોટીલ,
૯. રેવતી નવ રૈવેયક: ૧. સુદર્શન, ૨. સુપ્રતિબદ્ધ,
૩. મનોરમ, ૪. સર્વતોભદ્ર, ૫. સુવિશાલ, ૬. સુમનસ, ૭. સોમનસ, ૮. પ્રિયંકર,
૯. નંદીકર નવ લોકાંતિક દેવો: ૧. સારસ્વર, ૨. આદિત્ય,
૩. વનિ , ૪. અરૂણ, ૫. ગઈતોય,
૬. તૃષિત, ૭. અવ્યાબાધ, ૮. મરૂત,
૯. અરિષ્ટ નવ પ્રકારે પુણ્ય બંધ: ૧. પાત્રને અન્ન આપવાથી, ૨. પાત્રને પાણી આપવાથી, ૩. પાત્રને સ્થાન આપવાથી ૪. પાત્રને શયન આપવાથી, ૫. પાત્રને વસ્ત્ર આપવાથી, ૬. મનના શુભ સંકલ્પથી, ૭. વચનના શુભ વ્યાપારથી, ૮. કાયાના શુભ વ્યાપારથી, ૯. દેવ ગુરૂને નમસ્કારથી મોક્ષના નવ ભેદ:
૧. સત્પદ્ પ્રરૂપણા, ૨. દ્રવ્યભાવ પ્રરૂપણા, ૩. ક્ષેત્ર પ્રરૂપણા, કનકકૃપા સંગ્રહ
પ૦