________________
દિવાલ ઉપર છાંણે થાપેલું જોયું. વિચારે છે કે ઓ માય ગોડ-આ સીદી દિવાલ ઉપર ગાય ચઢી કેમ? ઉભી રહી કેમ? પોદળો કેમ કર્યો અને ચોટયું કેમ ? પાડોશમાં બ્રાહ્મણને પૂછયું ઈંગ્લીશમાં, તો બ્રાહ્મણ કહે-ઈંગ્લીશ શું બોલે છે તે તો અમારા કુતરાને પણ આવડે છે, એમ કહી લાલીયા કુતરાને બુચકાર્યો કે તું લાલીયો કુતરો હાઉ હાઉ કરતો આવ્યો, પાછળ કુતરી વાય વાય કરતી આવી ને ગલુડીયા હુઉઉઉ હુઉઉઉ કરતા આવ્યાં. ગોરો ભાગ્યો. બ્રા. કહે અરે ભાગો નહિ આતો કહે ચે કે હાઉ હાઉ=કેમ કેમ (આવ્યા છે) વાય વાયર માટે આવ્યા છો) અને હુઉઉઉ=તું કોણ છે એમ કહે છે. ગોરો આશ્ચર્યમાં પડયા જે દેશમાં કુતરાને અંગ્રેજી આવડે તે દેશના માણસો કેટલા હોશિંયાર હશે કે તર્કશાસ્ત્ર શિખવા આવ્યો છું પણ અહીં તર્ક થાય છે કે આ સીધી દિવાલ પર ગાય ચડી કયારે, પાદરો ચોટયો કેમ? બ્રા.-કરી બનાવું? ગોરો કહે હા. બ્રા-તાજો પોદળો લઈને તેના ઉપર ફેંકયો આમ ચોટે. ગભરાયો કે ભારતનો તર્કશાસ્ત્ર ભારે કઠિન દસ હજાર ડોલરનું પાણી
ખુશામત-શિકાર પર બાણ મારતા આડુ ગયું શિકાર છટકતા હજુરીયો કહે ભારે કરી, બાપુ ધન્ય છે તમને બાપુ કહે અલ્યા તું ખોટી પ્રશંસા કેમ કરે છે નિશાન છટકયું ને શિકાર ગયો હજુ. કહે મેં બાણ મારવાની તારીફ નથી કરી પરંતુ તમારી ઉદારતાની તારીફ કરી છે કે પક્ષી વિંધાશે કેટલું દુઃખી થશે આમ વિચારી બાણ આડુ મારી તેને ઉડવાની તક આપી તેની તારીફ કરી. બાપુએ ઈનામ દીધું. જેવા સાથે તેવાખ્યાત્રિકે પૈસા દઈ રસોયાને ખીર બનાવવા કહ્યું તેને બદમાશી કરી ને થુલી (દલીયો) લઈ ગયો ને કીધું કે શહેરની હવા ખરાબ છે જલ્દી ખાજો. યાત્રી કહે અલ્યા ભુલી કેમ? રસોયો-મૈ કયાં કરું પકાઈથી ખીર બન ગયા દલીમાં... શહોરમાં હને ખરાબ છે યાત્રિક ચૂપ બદલો લઈશું નવો ઓર્ડર દીધો. વાસણોમાં સામાન આવ્યો. વાસણોવેચી માટીના લાવ્યો. રસોયો કહે પીત્તળના વાસણ હતા માટીના કેમ? યાત્રિક કહે શહેરની હવા-પીત્તળ કે બરાણ મીટ્ટી કે હો ગયે જૈસે ખીરકે દલીયે ચૂપ. બુધ્ધિ-મીયાં મુસાફરીમાં ગદ્ધો, કુકડો, રસ્તામાંભુખ લાગી. બે પૈસા. પેટ કઈ રીતે ત્રણનું ભરવું? છોકરાને કહે કોઈ રસ્તો બતાવ. છોકરો કહે ચીભડુ લાવો તમારૂ પેટ ભરાશે, છાલથી ગધ્ધાનું અને બીજતી કુકડાનું પેટ ભરાશે. બધુ ચંચલ-કોઈ શેઠ, ધર્મ પામેલો. સ્નાન અવસરે માંગણ આવ્યો તો નાતો
નાતો ઉભો થઈને તુરંત દીધું કોઈ એ કહ્યું શી ઉતાવળ હતી? તો કહે-.ચલર્સ વિત્ત કનકકુપા સંગ્રહ
૬૦૩