________________
દક્ષિણ દિશામાં
અગ્નિકોણમાં પહેલા પહોરે અભ્યાગત આવે (૧) સ્ત્રી સમાગમ બીજા પહોરે સુખ સંતોષ (૨) કલહ દેખાય ત્રીજા પહોરે અત્યંત સુખ (૩) સુખ સંતોષ વાર્તા ચોથા પહોરે મરણ સૂણાવે (૪) મિત્ર દર્શન પૂર્વ દિશામાં
નૈઋત્ય કોણમાં પહેલા પહોરે ધન પ્રાપ્તિ (૧) વૃષ્ટિ થાય બીજા પહોરે સ્ત્રી સમાગમ (૨) અભ્યતર ભય ત્રીજા પહોરે અગ્નિ ભય
(૩) અન્યન્ય વાર્તા ચોથા પહોરે કાર્ય નાશ (૪) વિજય કલ્યાણ પશ્ચિમ દિશામાં
વાયવ્ય કોણમાં પહેલા પહોરે સુખ સંતોષ (૧) વિધા લાભ બીજા પહોરે પર મરણ
(૨) કલહ થાય ત્રીજા પહોરે ધન પ્રાપ્તિ (૩) સ્ત્રી સમાગમ ચોથા પહોરે વિદ્યાલાર્ભ (૪) સીધાં-ભોજન
(૩) ભેરવ દિવસે બોલે ને ફળાદેશ ઉત્તર દિશા
ઈશાન કોણ પહેલે પહોરે પૂણ્ય પ્રાપ્તિ (૧) અગ્નિ ભય બીજા પહોરે રાણીમરણ (૨) નિષ્ફળ વાર્તા ત્રીજા પહોરે | સર્પભય (૩) કલહ વાર્તા ચોથા પહોરે દેશમધ્યે ભય (૪) લાભ વાર્તા દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલે પહોરે લાભ વારતા (૧) સ્ત્રી મરણ બીજા પહોરે ઘરમાં કલહ (૨) સંયોગ વાર્તા ત્રીજા પહોરે પંથ મધ્યે ભય (૩) ધન હાનિ ચોથા પહોરે હાનિ, મરણ (૪) સંતોષ વાર્તા કનકકૃપા સંગ્રહ
૩૧૩