________________
૬૪- નવકારવળીમાં ૧૦૮ મણકા રાખવાનું કારણ એ છે કે
શ્રી અરિહંત ભગવાનના
૧૨ ગુણ
૦૮ ગુણ
૩૬ ગુણ
શ્રી સિદ્ધ ભગવાનના
શ્રી આચાર્ય મહારાજના
૨૫ ગુણ
૨૭ ગુણ
૧૦૮
એમ પંચપરમેષ્ટિના ૧૦૮ ગુણ થાય છે માટે.
૬૫- સાધ્વી અથવા શ્રાવિકાએ કહેલાં સૂત્રો પુરૂષોને કલ્પે નહી. તેમજ પચ્ચક્ખાણ પણ કલ્પે નહીં.
શ્રી ઉપાધ્યાય મહારાજના
શ્રી સાધુ મહાત્માના
૬૬- ત્રીજું .મિશ્ર. નામનું ગુણ સ્થાનક, બારમું .ક્ષીણમોહ. અને તેરમું .સયોગી. આ ત્રણ ગુણસ્થાનકોમાં વસતો જીવ કાળ ધર્મ પામે નહીં. બાકીના અગીઆર ગુણ સ્થાનકોમાં વસતો જીવ કાળ ધર્મ પામે. અને એ અગીઆરમાંથી પહેલું મિથ્યા દૃષ્ટિ, બીજું સાસ્વાદન અને ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાનક પરભવમાં જીવની સાથે જાય. બાકીના નહીં.
શ્રી સરસ્વતી દેવીનો મહાપ્રભાવશાળી મંત્રસંગ્રહ સિદ્ધ સરસ્વતી સીધુ પુસ્તકમાંથી
(પ.પૂ.આ. શ્રી ચંદ્રોદય સૂરિના મુનિશ્રી કુલચંદ્રવિજયજી મ.સા.) ૮ મી સદીમાં થયેલા શ્રી બપ્પભટ્ટિ સૂરિ મ.સા.ના પ્રથમ ૧૨ મંત્રો.
(१) नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सन्यसाहूणं नमो भगवईए सुअदेवयाऐ संधसुअमायाए, बारसंगपवयणजणणीऐ
सरस्ईए सच्चवाइणि सुवण्णवण्णे, ओअर । ओअर । देवि । मम सरीरं पविस पुच्छंतस्स मुहं पविस, सव्वजणमणहरी अरिहंतसिरी सिद्धसिरी आयरियसिरी उवज्झायसिरी सव्वसाहूसिरी दंसणसिरी नाणसिरि चारित सिरी स्वाहा ॥
૧૭૪ અક્ષરી મહામંત્ર છે.
(२) ॐ अर्हन्मुखकमलवासिनि । पापात्मक्षयंकरी श्रुतज्ञानज्वाला सहस्त्रप्रज्वलिते । सरस्वति । मत्पापं हन हन दह दह क्षॉं क्षीं क्षू क्षौं क्षं क्षीरधवले । अमृत सम्भवे वँ वँ हूँ वीं हीं हर्सो वद वद वाग्वादिन्यै ह्रीं स्वाहा ॥ ८० अक्षरी मंत्र छे.
(३) ॐ ह्रीं असिआउसा नमः अर्हवाचिनि सत्यावाचिनी वाग्वादिनि । वद वद मम वक्त्रे
કનકકૃપા સંગ્રહ
૨૦૧