________________
88 કૃપા શાસ્ત્ર સંગ્રહ વિભાગ - જ શ્રી પ્રથમ ઉદયે ૨૦ યુગપ્રધાનો ૧ શ્રી સુધર્મા સ્વામીને નમ:
૨ શ્રી જંબુ સ્વામીને નમ: ૩ શ્રી પ્રભવ સ્વામીને નમ:
૪ શ્રી શયંભવ સૂરયે નમ: ૫ શ્રી યશોભદ્ર સૂરયે નમ:
૬ શ્રી સંભૂતિવિજય સૂરયે નમ: ૭ શ્રી ભદ્રબાહુ સૂરયે નમ:
૮ શ્રી ધૂલિભદ્ર સૂરયે નમ: ૯ શ્રી આર્ય મહાગિરિ સૂરયે નમ: '૧૦ શ્રી આર્ય સુહસ્તિ સૂરયે નમ: ૧૧ શ્રી ગુણસુંદર સૂરયે નમ:
૧૨ શ્રી કાલિકાચાર્ય સૂરયે નમ: ૧૩ શ્રી સ્કંદિલાચાર્ય સૂરયે નમ:
૧૪ શ્રી રેવતિ મિત્ર સૂરયે નમ: ૧૫ શ્રી આર્યધર્મ સૂરયે નમ:
૧૬ શ્રી ભદ્રગુપ્ત સૂરયે નમ: ૧૭ શ્રી ગુપ્ત સૂરયે નમ:
૧૮ શ્રી વજ સ્વામી સૂરયે નમ: ૧૯ શ્રી આર્ય રક્ષિત સૂરયે નમ:
૨૦ શ્રી પુષ્પ મિત્ર સૂરયે નમ: શ્રી દ્વિતીય ઉદયે ૨૩ યુગપ્રધાનો ૧ શ્રી વયરસેન યુગ પ્રધાનાય નમ: ૨ શ્રી નાગહસ્તિ યુગપ્રધાનાય નમ: ૩ શ્રી રેવતિમિત્ર યુગપ્રધાનાય નમ: ૪ શ્રી સંઘ સૂરિ યુગપ્રધાનાય નમ: ૫ શ્રી નાગાર્જુન યુગપ્રધાનાય નમ: ૬ શ્રી ભૂતદિન્ન યુગપ્રધાનાય નમ: ૭ શ્રી કાલિકાચાર્ય યુગપ્રધાનાય નમ: ૮ શ્રી સત્ય મિત્ર યુગપ્રધાનાય નમ: ૯ શ્રી હારિલ્લ સુરિયુગપ્રધાનાય નમ: ૧૦ શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણાય નમ: ૧૧ શ્રી ઉમાસ્વાતિ યુગપ્રધાનાય નમ: ૧૨ શ્રી પુષ્પમિત્ર ગણિ સૂરયે નમ: ૧૩ શ્રી સંભૂતિ સૂરયે નમ:
૧૪ શ્રી માઢર સંભૂતિ સૂરયે નમ: ૧૫ શ્રી ધર્મરક્ત (રક્ષિત) સરયે નમ: ૧૬ શ્રી જયેષ્ઠાગ ગણિ યુગપ્રધાનાય નમ: ૧૭ શ્રી ફલ્યુમિત્ર યુગપ્રધાનાય નમ: ૧૮ શ્રી ધર્મઘોષ યુગપ્રધાનાય નમ: ૧૯ શ્રી વિનય મિત્ર યુગપ્રધાનાય નમ: ૨૦ શ્રી શીલમિત્ર યુગપ્રધાનાય નમ: ૨૧ શ્રી રેવતિ મિત્ર યુગપ્રધાનાય નમ: ૨ શ્રી સુમિમિત્ર યુગપ્રધાનાય નમ: ૨૩ શ્રી અરિહમિત્ર યુગપ્રધાનાય નમ: ઈતિ દ્વિતીય ઉદય સંપૂર્ણ
શ્રી તૃતીય ઉદયે ૯૮ યુગપ્રધાનો ૧ શ્રી પાડિવય સૂરયે નમ: ૨ શ્રી વિષમિત્ર સૂરયે નમ: ૩ શ્રી હરિ મિત્ર સૂરયે નમ: ૪ શ્રી સંડિલ્લ ગુપ્ત સૂરયે નમ: ૫ શ્રી જિનપ્રભ સૂરયે નમ: - ૬ શ્રી જિનચંદ સૂરયે નમ:
કનકકૃપા સંગ્રહ
૧૯૫