________________
૧૨ શકી વિગત -- નામ કયા ભ.ના વખતમાં શરીર પ્રમાણ આયુષ્ય ગતિ ૧. ભરત રૂષભદેવના વખતમાં ૫૦૦ ધનુષ્ય ૮૪ લાખ પૂર્વ મોક્ષ ૨. સગર અજીતનાથના વખતમાં ૪૫૦ ધનુષ્ય ૭૨ લાખ પૂર્વ મોક્ષ ૩. મઘવા ધર્મ-શાંતિનાથના વખતમાં ૪૦ ધનુષ્ય ૫ લાખ પૂર્વ દેવલોક ૪. સનતકુમાર અંતર સમયમાં (ધર્મ) ૩૯ ધનુષ્ય ૩ લાખ પૂર્વ દેવલોક ૫. શાન્તિનાથ શ્રી શાંતિનાથ પોતે. ૪૦ ધનુષ્ય ૧ લાખ વર્ષ મોક્ષ ૬. કુંથુનાથ શ્રી કુંથુનાથ પોતે ૩૫ ધનુષ્ય ૯૫CC0 વર્ષ મોક્ષ ૭. અરનાથ શ્રી અરનાથ પોતે ૩૦ ધનુષ્ય ૮૪૦૦૦ વર્ષ મોક્ષ ૮. સુભમ શ્રી અરનાથ ને સમયે ૨૮ ધનુષ્ય ૬000 વર્ષ ૭ મી નરક
મલ્લીનાથને આંતરે ૯. મહાપદ્મ શ્રી મુનિસુવ્રત અને ૨૦ધનુષ્ય 30000 વર્ષ મોક્ષ ૧૦. હરિપેણ નેમિનાથના અંતરમાં ૧૫ ધનુષ્ય ૧૦૦વર્ષ મોક્ષ ૧૧. જય નેમિના અંતરમાં ૧૨ ધનુષ્ય 300વર્ષ મોક્ષ ૧૨. બ્રહ્મદત્ત નેમિનાથને પાર્શ્વનાથ ૭ ધનુષ ૭૦ વર્ષ ૭ મી નરક
ના અંતરમાં
૯ વાસુદેવવિમલ નામ કયા ભ. ના વખતમાં શરીર પ્રમાણ આયુષ્ય ગતિ ૧. ત્રિપુટ શ્રેયાંસનાથના વખતે ૮૦ધનુષ્ય ૮૪ લાખ વર્ષ ૭મી નરક ૨. દ્વિપુર્ણ વાસુપૂજ્યના વખતે ૭૦ ધનુષ્ય ૭૨ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૩. સ્વયંભૂ વિમળનાથ વખતે ૬૦ ધનુષ્ય ૬૦ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૪. પૂરૂષોત્તમ અનંતનાથના વખતે ૫૦ ધનુષ્ય ૩૦ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૫. પૂરસિંહ ધર્મનાથના વખતે ૪૦ ધનુષ્ય ૧૦ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૬. પુરૂષપુંડરિક અર અને મલ્લિનાથના ર૦ ધનુષ્ય ૬૫ હજાર વર્ષ ૬ઠ્ઠી નરક
સમયમાં ૭. દત્ત અર-મલ્લીના વખતમાં ૨૬ ધનુષ્ય ૫૬ હજાર વર્ષ પાંચમી નરક ૮. લક્ષ્મણ મુ. નેમિનાથના અંતરે ૧૬ ધનુષ્ય ૧૨ હજાર વર્ષ ચોથી નરક ૯. કૃષ્ણ નેમિનાથના સમયમાં ૧૦ધનુષ્ય ૧ હજાર વર્ષ ત્રીજી નરક
૧૮૨
કનકકૃપા સંગ્રહ