________________
ઉજમફઈની ટુંકનાં મંદિરો:
૧. નંદીશ્વરદિપનું મુખ્ય મંદિર, ૨, કુંથુનાથની દેરી, ૩. શાંતિનાથની દેરી હમવસીના મંદિરો:
૧. અજીતનાથનું મુખ્ય મંદિર, ૨. પુંડરિક સ્વામિનું મંદિર,
૩. સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિર, ૪. અજીતનાથનું ચન્દ્રપ્રભુના મંદિરો પ્રેમચંદ મોદીની ટુંકઃ બાલાવાસી ટુંકના મંદિરો: ૧. ઋષભદેવનું મુખ્ય મંદિર, ૨. પુંડરિક સ્વામિનું મંદિર, ૩. ચૌમુખજીનું મંદિર,
૪. વાસુપૂજ્ય નું મંદિર, ૫. અજીતનાથ નું મંદિર, ૬. શાંતિનાથ નું મંદિર, મોતીશા શેઠની ટુંકના મંદિરો: ૧. ઋષભદેવનું મુખ્ય મંદિર, ૨. પુંડરિક સ્વામીનું મંદિર, ૩. ધર્મનાથના મંદિરો, ૪. ચૌમુખજીના મંદિરો, ૫. ઋષભદેવનું મંદિર, ૬. ચૌમુખજીનું મંદિર, ૭. ઋષભદેવનું મંદિર, ૮. પદ્મપ્રભુનું મંદિર, * ૯. પાર્શ્વનાથનું મંદિર, ૧૦. ગણધર પગલાં, ૧૧. સહસ્ત્રકુટનું મંદિર, ૧૨. સંભવ નાથનું મંદિર,
૧૩. સુપાર્શ્વનાથનું મંદિર, ૧૪. મહાવીર સ્વામીનું મંદિર, વિમળવશીના ડાબા હાથની મંદિરોની નામાવલી: ૧. શાંતિનાથનું મંદિર,
૨. ચકેશ્વરી માતાની દેરી, ૩. નેમનાથની ચોરી,
૪. પાપપુણ્યની બારી, ૫. વિમળનાથ ભીનું મંદિર, ૬. અજીતનાથ ભ. નું મંદિર, ૭. સહસ્ત્રફણા પાશ્વનાથનું મંદિર, ૮. આરસની મોટી દેરી, ૯. ધર્મનાથ ભીનું મંદિર,
૧૦. ચંદ્રપ્રભુનું મંદિર, ૧૧. પાર્શ્વનાથનું મંદિર,
૧૨. જગત શેઠનું મંદિર, ૧૩. શાન્તિનાથનું મંદિર, ૧૪. સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર, ૧૫. કુમારપાળ મહારાજનું મંદિર
શત્રુંજયનો પગરસ્તો શત્રુંજય પર્વત પર ચાર રસ્તેથી ચઢાય છે.
१७६
કનકકૃપા સંગ્રહ