________________
આત્માની ૩૬ રાજ્યાદ્ધિ: ૧. જીવ રૂપી રાજા
૨. સમ્યકત્વ રૂપી પ્રધાન ૩. પંચમહાવ્રત રૂપી ઉમરાવ. ૪. જ્ઞાન રૂપી ભંડારી ૫. પૈર્ય રૂપી હસ્તિ.
૬. આર્જવ માર્જવ રૂપી હોદા અંબાડિ. ૭. સંતોષ રૂપી મહાવત.
૮. માન રૂપી ઘોડો. ૯. પર ઉપકાર રૂપી પલાણ. ૧૦. ભાષા સમિતિ રૂપી પાખર. ૧૧. ચારિત્ર રૂપી લગામ.
૧૨. જૈન ધર્મ રૂપી ચાબુક ૧૩. શીયળ રૂપી રથ.
૧૪. સત્તર પ્રકારના સંયમ રૂપી સૈન્ય. ૧૫. વિવેક રૂપી નિશાન.
૧૬. ધર્મશુક્લ ધ્યાન રૂપી ધ્વજા. ૧૭. પાંચ સજાય ધ્યાન રૂપી ચારિત્ર. ૧૮. બાર ભેદે તપ રૂપી શસ્ત્ર. ૧૯. સંવર રૂપી વલ્ગા.
૨૦. આચાર રૂપી વેપાર. ૨૧. ક્ષમા રૂપી ઢાલ.
૨૨. દયા રૂપી બરછી. ૨૩. કિયા રૂપી કબાન.
૨૪. જ્ઞાન રૂપી તરકસ. ૨૫. સંયમ રૂપી તીર.
૨૬. અભિગ્રહરૂપી તરવાર. ૨૭. શુક્લ લેશ્યા રૂપી બંદુક. ૨૮. પચ્ચખાણ રૂપી શબલ. ૨૯. સત્ય રૂપી દારૂ
૩૦. ભાવના રૂપી ગોળો. ૩૧. રાગ દ્વેષ રૂપી સામગ્રી. ૩૨. ચાર ચોકડી રૂપી જવાલા. ૩૩. કાયા રૂપી મુરજ.
૩૪. આઠકમ રૂપી વૈરી જય. ૩૫. મોક્ષ રૂપી રાજય
૩૬. ષકાય રૂપી પ્રજાની રક્ષા. આચાર્યના ૩૬ ગુણો: ૧. સ્પશેન્દ્રિય
૨. રસેન્દ્રિય ૩. ધાણેન્દ્રિય
૪. ચક્ષુરિન્દ્રિય ૫. શ્રોતેન્દ્રિય આ ઈન્દ્રિયોને કાબુમાં રાખે. ૬. સ્ત્રી, પશુ, નપુંસક, જ્યાં હોય ત્યાં વસે નહિ. ૭. સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ. ૮. સ્ત્રી બેઠી હોય તે આસને (જગ્યાએ)
પુરૂષોએ બે ઘડી ન બેસાય. ૯. રાગ વડે સ્ત્રીના આંગોપાંગ જેએ નહિ. ૧૦. સ્ત્રી પુરૂષ સુતા હોય, અથવા કામભોગની વાતો કરતા હોય ત્યારે. ભીંતના આંતરે ૧૧. શરીરની શોભા કરે નહિ. ૧૨. અગાઉ ભોગવેલા વિષયને યાદ કરે નહિ. ૧૧૬
કનકકૃપા સંગ્રહ