SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ * = '). સુધાબંદુ કેટલાક માને છે અને મનાવે છે. રાગને દૂર કરો એનું નામ વૈરાગ્ય, એટલે રાગ પ્રથમ કે છે તેને પરિચય મળે પછી તેને દૂર કરે સહેલે થાય, એ રીતે વૈરાગ્યને ઉત્પન્ન કરવા માટે પ્રથમ રાગની ભૂમિકા અનુભવવી જોઈએ. પણ આ મતવ્ય આપાતરમણીય છે.' રાગને અનાદિસિદ્ધ પરિચય છે જ, એનાં સેવનથી એ વૃદ્ધિ પામે છે. અતિ સેવનથી કંટાળે ઉપજાવે, રેગાદિનું નિમિત્ત બને અને એ રીતે જે વૈરાગ્ય આવે એ કે હોય એ સમજી શકાય. એવું છે. બાકી સાચે વિરાગ્ય તત્વજ્ઞાનની ભૂમિકા ઉપર એ ભૂમિકા મહનીય કર્મને ઘટાડો થવાથી આવે છે. ભેગથી અનુભવ મળે છે, એ પ્રમાણે રાગમાં વૃદ્ધિ પણ થતી જાય છે. પરિણામે રાગ. ઘટવાને બદલે રાગ વધી જવાથી ભેગ મળતા નથી, મળેલા ભેગથી સંતોષ થતું નથી, અને વાસના અતૃપ્ત રહે છે. " એથી મુક્તિ મેળવવા ઈચ્છનારે વૈરાગ્ય મેળવ. વૈરાગ્ય ગમે તેમ મેળવે એ સાથે અમને વિરોધ નથી, અમારે તે એટલું જ જોઈએ કે એક વૈરાગ્ય સાચો હોય.
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy