________________
વિશેષ આભારદર્શન
જૈન શિક્ષાવલીની ખીજી શ્રેણીનું પ્રકાશન સમયસર થવામાં અનેક વ્યક્તિઓને સહકાર કારણભૂત છે. પૂ. ૫. મ. શ્રી ભાનુવિજયજી ગણિવર્યે અનેકવિધ પ્રતિકૂળ સયાગામાં પણ આ શ્રેણીના બધા નિબધા કાળજીપૂર્વક તપાસી આપ્યા તથા તેના અગાઉથી ગ્રાહક બનવા માટે શ્રાવકસમુદાયને પ્રેરણા કરી, તે માટે તેમના ખાસ આભારી છીએ.
પૂ. પ. મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવયે પણ આ શ્રેણીનાં પ્રકાશન–પ્રચારમાં પહેલેથી જ રસ લીધા છે અને આ શ્રેણીના ચાર નિબધા તપાસી આપેલા છે, તેમજ અગાઉથી ગ્રાહક બનવાની અનેક ગૃહસ્થાને પ્રેરણા કરી છે, તે માટે તેમના પણ ખાસ આભારી છીએ. તેમનાં શિષ્યરત્ન પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તથા પૂ. મુ. શ્રી *લ્યાણપ્રભવિજયજીએ પણ આ કાર્યમાં સુંદર સહકાર આપ્યા છે, તેમને પણ કેમ ભૂલાય?
પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી તથા તેમનાં શિષ્યરત્ન શતાવધાની મુનિરાજ શ્રી કીર્તિવિજયજીએ પણ આ કાર્યને ભ્રૂણું પ્રાત્સાહન આપ્યું છે, તે માટે તેમને પણ અમે ખાસ આભાર
માનીએ છીએ.
જામનગરનિવાસી શેઠ પ્રેમ વ્રજલાલ શાહે પહેલી શ્રેણીના ૧૦૦ સેટા લીધા હતા અને બીજી શ્રેણીના ૨૫૦ સેટાનું વચન આપી અમને ઘણા ઉત્સાહિત કર્યાં છે. તેજ રીતે શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વમાન, શેઠ ચતુરભાઇ નગીનદાસ, શેઠ વાડીલાલ મનસુખરામ, શેઠે જવતલાલ પ્રતાપશી, શેઠ જયંતિલાલ રતનચંદ, શ્રી નાગકુમાર મકાતી, શેઠ શ્રી પ્રેમજી કારશી, શ્રી ચંદ્રકાંત દેવશી વગેરેએ તેમજ ક્રાટ જૈન શ્વે. મૂ. સંધ તથા પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન