________________
૩}
સુધાબિંદુ
૧૦૪, દરેકને નિજનિજના અધિકારની પણ મર્યા હૈય છે. એ મર્યાદાનું ઉલ્લ’ઘન કરીને અધિકારને ઉપયાગ કરવા એ પણ અનધિકારચેષ્ટા છે. એથી પરિણામ સારૂં આવતું નથી, સાથે અધિકારવાળી વ્યક્તિએ જ્યારે અધિકારના ઉપયોગ કરવાના હાય ત્યારે અવશ્ય કરવા જોઈએ. જો ચેાગ્ય સમયે અધિકારના ઉપયાગ કરવામાં ન આવે તે પણ પરિણામ સારૂં' આવતું નથી.
W
ઘણી વખત ચાગ્ય વ્યક્તિ કેટલાંક કારણસર પેાતાના ચેાગ્ય અધિકારના ઉપયાગ કરવામાં વિલ`બ કરે છે, ત્યારે ફળ સાથે જેઓને નિસ્બત છે એવી અનધિકૃત વ્યકિત ઉતાવળી બનીને અધિકાર વગર માથુ મારે છે અને પરિણામ અગડી જાય છે. અધિકૃત વ્યકિતને અધિકાર ખજાવવા માટે પ્રેરક બનવુ. પણ અધિકાર વગર અધિકાર મજાવવા તે નહિ. યાગ્ય સમયે અધિકારી યાગ્ય અધિકારને ચેાગ્ય ઉપયોગ કરે તે ઘણાં કાર્યાં ચિરસ્થાયી અને સુંદર નીપજે,
૧૦૫, ક્રમમાંથી ચીકાશ દૂર કરીને તેને સૂકવી નાખવા કે જેથી તેને મળી જતાં વાર ન લાગે. ક્રમમાં ચીકાશ કષાયાની હાય છે.
૧૦૬. પૌદ્ગુગલિક ઈચ્છામાં રાચનાર જીવા બહિરાત્મ દશામાં છે.