SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાબિંદુ ૨ એથી અકળાય છે અને વાત પડતી મૂકવા આગ્રહ સેવે છે. F ૭૯. તમારી વાત ખરી છે, એમ અમે માનીએ છીએ, કારણ કે એ વાત તમારી છે, માટે અમારે તેને ખરી માનવી જ પડે, અમારે માનવી જોઈ એ. જો એમ ન માનીએ તે કયાં જઈએ ? અમે ખીજે નથી જઈ શકતા માટે અમે કહીએ છીએ કે તમારી વાત ખરી છે. સબળની વાતને નિખળ ખરી ન માને તા. જાય કર્યાં? . ૮૦. જીવન એ જુગાર છે, એમ સામાન્ય રીતે કેટલાકનુ જીવન જોતાં લાગે. એમાં પાસા નાખતાં ફાવી જાય તેા લાલ થાય, નહિ તેા નુકશાન. જીવનના પાસા સવળા પાડતાં આવડવુ. એ સહેલુ નથી. એમાં કાળજી અને કળા જરૂરી છે. ૮૧. દરેક વસ્તુને એ માજી હાય છે અને એ સત્ય છે, પણ જે વખતે વસ્તુ ઉપયાગમાં આવતી હાય છે ત્યારે તેની એક ખાજુ કામની હોય છે. બીજી ખાજી ઉપયેગમાં લેવાતી હોતી નથી. ઉપયેગમાં ન લેવાતી હાય તેથી તે તુચ્છ છે એમ માનવુ' એ વ્યાજખી નથી. એજ પ્રમાણે ઉપયોગમાં લેવાતી. માર્જીનું, ઉપયાગમાં લેનાર કાંઇક વધુ પડતું મહત્ત્વ આંકતા હાય તા તે માટી " ભૂલ ફરી રહ્યો છે કે
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy